Share “ મારી હયાતી બાદ, સોનેરી અક્ષરોએ ના કોતરાવશો. જીવનભર આસુંઓ જેણે સૂકવ્યા છે, વ્હાવશો ના આસું એની પાછળ. આશાઓ ઈચ્છાઓની કરી છે રાખ, બળવું હોય તો બળજો એની આ રાખથી.After my death, Do not engrave with golden words. The entire life, one who has dried the tears, Do no weep for that one. Have burnt the hopes and desires to ashes, If you want to cry, then cry with the ashes of that one. - સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા) Previous કરશો ના સરખામણી, Next જીવતા તો કદર ના થઈ, પથ્થર દિલ બની એ સહી રહ્યો