Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Read Aphorism

Share
પ્રેમ તારો જ્યારે બોલી શકશે નહીં,
જોજે અંતરમાં ઊંડે એ તો ના રડે.
કરજે માત્રા તીવ્ર એવી એની તું,
હૈયું એ તો સીધુ વીંધી શકે.

When love of yours cannot speak,
Please see that deep inside it is not crying.
Make the quantum of it so intense,
That it just pierces through the heart.

- સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)



 
પ્રેમ તારો જ્યારે બોલી શકશે નહીં,
જોજે અંતરમાં ઊંડે એ તો ના રડે.
કરજે માત્રા તીવ્ર એવી એની તું,
હૈયું એ તો સીધુ વીંધી શકે.
પ્રેમ તારો જ્યારે બોલી શકશે નહીં, જોજે અંતરમાં ઊંડે એ તો ના રડે. કરજે માત્રા તીવ્ર એવી એની તું, હૈયું એ તો સીધુ વીંધી શકે. https://www.kakabhajans.org/quotes1/detail.aspx?quoteid=46