Share “ યાદોને ભલે ભૂલી જાઓ, યાદ ભૂંસાતી નથી. કર્મોના અક્ષરો ઘૂંટાયા ઊંડા, વંચાયા વિના રહેતા નથી. મારા જીવનની બાદબાકી થઈ ગઈ સ્નેહીજનો, મારા પાપપુણ્યના સરવાળા રહ્યા હતા કરી.We may forget our memories, But memories are not wiped out. The words of our actions are engraved deep, One cannot miss reading them. My life is getting deducted, Oh my loved ones; My virtues and sins are doing the additions and subtractions of it. - સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા) Previous સંઘર્ષમાંથી જન્મતો નિર્મોહીતાનો એકાગ્ર સૂર, Next દુઃખ રડે છે એની વેદના,