Share “ મેં તો માંડી છે લડત મારા નસીબની સામે સફળતા મળી શરૂઆતમાં, લાગ્યું મને, છું હું નસીબદાર કરી કરી બધું કર્ય઼ું, ના વિશ્વાસ તારા નામસ્મરણમાં સમજી લીધી મારી ભૂલ, કરી બેઠો ભૂલ હું નસીબની સામે કર્યા કાર્યો કરતો ગયો, અણસાર ના મળ્યો લક્ષ્મીજીનો નામમાં નાસમજમાં ને નાસમજમાં, અણસમજમાં કાર્યો થાતા ગયા માડીI have started a fight with my destiny found success in the beginning. I thought that I am lucky did everything with no faith in chanting your name. Understood my mistake against my destiny performed deeds and continued. Did not find the presence of Laxmiji (Godess of wealth) in the name In misunderstanding and misunderstanding, Deeds, I kept on doing O mother, deeds without understanding. - સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા) Previous કપડાં નીચેની નગ્નતા જગત જલ્દી નથી નિહાળી શક્તું Next ધીરે ધીરે અમે શાંત થઈ ગયા છીએ