Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 695 | Date: 04-Feb-1987
મેળવજે તારો, જીવનના તારા એકતારાનો તો પાકો
Mēlavajē tārō, jīvananā tārā ēkatārānō tō pākō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 695 | Date: 04-Feb-1987

મેળવજે તારો, જીવનના તારા એકતારાનો તો પાકો

  No Audio

mēlavajē tārō, jīvananā tārā ēkatārānō tō pākō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-02-04 1987-02-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11684 મેળવજે તારો, જીવનના તારા એકતારાનો તો પાકો મેળવજે તારો, જીવનના તારા એકતારાનો તો પાકો

બોલશે સંગીત તો ખોટું, રહેશે એક તાર ભી કાચો

તાણજે ના તાર જીવનનો એટલો, જાય ના એ તો તૂટી

જોડી મેળવજે, તાર એવા લેજે, આનંદ સંગીતનો લૂંટી

ઊઠશે ઝણઝણી તારો સાચા, રેલાશે સંગીત મધુરું

માણશે નહિ સંગીત સાચું, રહેશે તો જીવન અધૂરું

જીવન સાફલ્યની ઘડી લેજે સાંચવી, લેજે સંગીત સાચું માણી

સદા રહેજે વાત હૈયે આ ધરી, ના દેજે તારને બહુ તાણી

માણી રહેશે જીવનસંગીત સાચું, જાશે દુઃખ સર્વે તું ભૂલી

સુખસાગર ઊઠશે છલકી, જાશે તું તો સુખમાં સદા ડૂબી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mēlavajē tārō, jīvananā tārā ēkatārānō tō pākō

bōlaśē saṁgīta tō khōṭuṁ, rahēśē ēka tāra bhī kācō

tāṇajē nā tāra jīvananō ēṭalō, jāya nā ē tō tūṭī

jōḍī mēlavajē, tāra ēvā lējē, ānaṁda saṁgītanō lūṁṭī

ūṭhaśē jhaṇajhaṇī tārō sācā, rēlāśē saṁgīta madhuruṁ

māṇaśē nahi saṁgīta sācuṁ, rahēśē tō jīvana adhūruṁ

jīvana sāphalyanī ghaḍī lējē sāṁcavī, lējē saṁgīta sācuṁ māṇī

sadā rahējē vāta haiyē ā dharī, nā dējē tāranē bahu tāṇī

māṇī rahēśē jīvanasaṁgīta sācuṁ, jāśē duḥkha sarvē tuṁ bhūlī

sukhasāgara ūṭhaśē chalakī, jāśē tuṁ tō sukhamāṁ sadā ḍūbī
English Explanation Increase Font Decrease Font

Tune the strings of the musical instrument (ektaro) of your life properly.

It will sing a wrong melody even if one string is false.

Do not make the string of life so taut, that it breaks.

Connect the strings in such a way that you enjoy the music.

The strings will vibrate beautifully and the music will be sweet.

If you do not play the music properly, then life will remain incomplete.

Take care to achieve the moment of success in life, play the music properly.

Always keep this in mind, do not make the strings too taut.

When you will play the correct music of life, you will forget all your sorrows.

The ocean of happiness will overflow, you will always be immersed in happiness.
Scan Image

Gujarati Bhajan no. 695 by Satguru Sri Devendra Ghia - Kaka