Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 710 | Date: 17-Feb-1987
છુપાવ્યું જ્ઞાન મુજમાં બ્રહ્માંડનું, રાખ્યો મુજને એથી અજાણ
Chupavyu Gyan Mujma Brahmand Nu, Rakhyo Mujne Ethi Anjan

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 710 | Date: 17-Feb-1987

છુપાવ્યું જ્ઞાન મુજમાં બ્રહ્માંડનું, રાખ્યો મુજને એથી અજાણ

  No Audio

Chupavyu Gyan Mujma Brahmand Nu, Rakhyo Mujne Ethi Anjan

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-02-17 1987-02-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11699 છુપાવ્યું જ્ઞાન મુજમાં બ્રહ્માંડનું, રાખ્યો મુજને એથી અજાણ છુપાવ્યું જ્ઞાન મુજમાં બ્રહ્માંડનું, રાખ્યો મુજને એથી અજાણ

ભરી શક્તિ મુજમાં વિશ્વની, રાખ્યો તોય મુજને એથી અજાણ

ભટક્યો વિશ્વમાં, મૂળ શાંતિનું મુજમાં, રહ્યો એનાથી તો અજાણ

સુખ કાજે ફર્યો જગમાં, મૂળ હતું મુજમાં, રહ્યો એનાથી તો અજાણ

ડર લાગ્યો, હતો હું એકલો, રહ્યો હું તો મુજથી તો અજાણ

પ્રકાશ કાજે ફર્યો, પ્રકાશ પુંજ રહ્યો મુજમાં, રહ્યો હું તો એથી અજાણ

વિંટાયા વાદળ ઘણા, ન હતા લેવા કે દેવા, રહ્યો તોય એનાથી અજાણ

ઢૂંઢતો રહ્યો સાથ સત્યનો, મળ્યો ના સાથ તારો, રહ્યો તુજથી અજાણ

કરતો રહ્યો કિંમત અન્યની, મુજની કિંમત ન જાણી, રહ્યો મુજથી અજાણ

મુજને પ્રભુમાં દીઠો, પ્રભુને મુજમાં, ગયો ભેદ તો ત્યાં ઉકેલાઈ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chupāvyuṁ jñāna mujamāṁ brahmāṁḍanuṁ, rākhyō mujanē ēthī ajāṇa

bharī śakti mujamāṁ viśvanī, rākhyō tōya mujanē ēthī ajāṇa

bhaṭakyō viśvamāṁ, mūla śāṁtinuṁ mujamāṁ, rahyō ēnāthī tō ajāṇa

sukha kājē pharyō jagamāṁ, mūla hatuṁ mujamāṁ, rahyō ēnāthī tō ajāṇa

ḍara lāgyō, hatō huṁ ēkalō, rahyō huṁ tō mujathī tō ajāṇa

prakāśa kājē pharyō, prakāśa puṁja rahyō mujamāṁ, rahyō huṁ tō ēthī ajāṇa

viṁṭāyā vādala ghaṇā, na hatā lēvā kē dēvā, rahyō tōya ēnāthī ajāṇa

ḍhūṁḍhatō rahyō sātha satyanō, malyō nā sātha tārō, rahyō tujathī ajāṇa

karatō rahyō kiṁmata anyanī, mujanī kiṁmata na jāṇī, rahyō mujathī ajāṇa

mujanē prabhumāṁ dīṭhō, prabhunē mujamāṁ, gayō bhēda tō tyāṁ ukēlāī
English Explanation Increase Font Decrease Font

The knowledge of the universe is hidden within me, still I am ignorant of the same.

The energy of the world is filled within me, still have remained ignorant of the same.

Wandered everywhere in the world, the center of peace was always within me, still remained ignorant of the same.

Wandered in the world in search of happiness, it always within me, yet I remained ignorant of the same.

Felt scared that I was alone, I remained ignorant about my own self.

Wandered for light, the treasure of light was always present within me, still I remained ignorant of the same.

Got surrounded by clouds, they were no way connected to me, still remained ignorant of the same.

Kept on searching companionship of truth, did not get your companionship, remained unaware of You.

Kept on valuing others, never valued myself, remained ignorant of me.

I saw myself in God, and saw God within me, the mystery was solved instantaneously.
Scan Image

Gujarati Bhajan no. 710 by Satguru Sri Devendra Ghia - Kaka