|
1987-04-26
1987-04-26
1987-04-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11761
ભાવ ભરીને હૈયામાં તું, `મા’ નું નામ સદા બોલ
ભાવ ભરીને હૈયામાં તું, `મા’ નું નામ સદા બોલ
રાચીને સદા માયામાં, માયાથી નામ `મા’ નું ના તોલ
ઉન્નતિ તારી ચાહતો હોય, તો તું માયાનો સાથ છોડ
માયા હૈયેથી કાઢી, ચિત્તને `મા’ ના ચરણે હવે જોડ
કરતો રહી કર્મો જગમાં, કર્મોથી નાતો તો તોડ
માયામાં રહીને, જગમાં માયાનું માથું તો ફોડ
કંચન સરખું મનડું કરીને, માયાની સંગ ના ડોલ
ચિત્તને `મા’ ના ચરણે જોડી, સફળ કર જીવન અણમોલ
રહેતા રહેતા, મન પણ બોલવા લાગશે `મા’ ના તો બોલ
અદ્દભુત શાંતિ કેરું પાન કરી, શાંતિમાં નિત્ય ડોલ
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |
|
ભાવ ભરીને હૈયામાં તું, `મા’ નું નામ સદા બોલ
રાચીને સદા માયામાં, માયાથી નામ `મા’ નું ના તોલ
ઉન્નતિ તારી ચાહતો હોય, તો તું માયાનો સાથ છોડ
માયા હૈયેથી કાઢી, ચિત્તને `મા’ ના ચરણે હવે જોડ
કરતો રહી કર્મો જગમાં, કર્મોથી નાતો તો તોડ
માયામાં રહીને, જગમાં માયાનું માથું તો ફોડ
કંચન સરખું મનડું કરીને, માયાની સંગ ના ડોલ
ચિત્તને `મા’ ના ચરણે જોડી, સફળ કર જીવન અણમોલ
રહેતા રહેતા, મન પણ બોલવા લાગશે `મા’ ના તો બોલ
અદ્દભુત શાંતિ કેરું પાન કરી, શાંતિમાં નિત્ય ડોલ
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhāva bharīnē haiyāmāṁ tuṁ, `mā' nuṁ nāma sadā bōla
rācīnē sadā māyāmāṁ, māyāthī nāma `mā' nuṁ nā tōla
unnati tārī cāhatō hōya, tō tuṁ māyānō sātha chōḍa
māyā haiyēthī kāḍhī, cittanē `mā' nā caraṇē havē jōḍa
karatō rahī karmō jagamāṁ, karmōthī nātō tō tōḍa
māyāmāṁ rahīnē, jagamāṁ māyānuṁ māthuṁ tō phōḍa
kaṁcana sarakhuṁ manaḍuṁ karīnē, māyānī saṁga nā ḍōla
cittanē `mā' nā caraṇē jōḍī, saphala kara jīvana aṇamōla
rahētā rahētā, mana paṇa bōlavā lāgaśē `mā' nā tō bōla
addabhuta śāṁti kēruṁ pāna karī, śāṁtimāṁ nitya ḍōla
| English Explanation |
|
Fill your heart with devotion and always recite the name of Divine Mother.
You have always remained in illusions (maya). Do not measure the value of the name of Divine Mother by the scale of illusions.
If you wish for your progress, then you must leave the companionship of illusions (maya).
Remove the illusions from your heart and connect your consciousness with Divine Mother.
You have done deeds (karma) in this world, break the bondage of the karmas.
You reside in illusions, break the head of illusions in this world.
Make your heart pure like gold, do not sway to the tunes of maya (illusions).
Connect your consciousness with the lotus feet of Divine Mother and achieve the purpose of your precious life.
Slowly and steadily, the mind will also start reciting Divine Mother's name.
Savour the unique peace, then you will always sway in this peace.
|