|
1987-04-24
1987-04-24
1987-04-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11762
કરી કર્મો સાચાં કે ખોટાં, ભેગી કરી દોલત
કરી કર્મો સાચાં કે ખોટાં, ભેગી કરી દોલત
ન લઈ જઈ શકે સાથે, કરી ભેગી તું કરશે શું
સંતાપે હૈયા કંઈકના, ભેગી કરી તેં દોલત
સંતાપી જો એ હૈયાને, કરી ભેગી તું કરશે શું
કરી ભેગી, ઉપયોગ ના કર્યો તેં સાચો જોઈ
થયો રાજી, કરી ભેગી તું કરશે શું
કરી ભેગી જિંદગીભર, તું તો થાક્યો
સંતોષ હૈયાનો જાયે હરી, કરી ભેગી તું કરશે શું
કરી ભેગી, જો એ જાતને દે બહેકાવી
સારાસાર હૈયેથી જો છૂટે, કરી ભેગી તું કરશે શું
મન એમાંથી ના છૂટે, રાખે જો મનને બાંધી
તૃષ્ણાથી નિત્ય તડપાવે, કરી ભેગી તું કરશે શું
કંઈકે કરી ભેગી, ન લઈ જઈ શક્યા એ સાથે
તું ના અપવાદ બનશે, કરી ભેગી તું કરશે શું
મોહક છે માયા તો એની, રાખે સદા એ તો બાંધી
બંધન છે એ તો કાતિલ, કરી ભેગી તું કરશે શું
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |
|
કરી કર્મો સાચાં કે ખોટાં, ભેગી કરી દોલત
ન લઈ જઈ શકે સાથે, કરી ભેગી તું કરશે શું
સંતાપે હૈયા કંઈકના, ભેગી કરી તેં દોલત
સંતાપી જો એ હૈયાને, કરી ભેગી તું કરશે શું
કરી ભેગી, ઉપયોગ ના કર્યો તેં સાચો જોઈ
થયો રાજી, કરી ભેગી તું કરશે શું
કરી ભેગી જિંદગીભર, તું તો થાક્યો
સંતોષ હૈયાનો જાયે હરી, કરી ભેગી તું કરશે શું
કરી ભેગી, જો એ જાતને દે બહેકાવી
સારાસાર હૈયેથી જો છૂટે, કરી ભેગી તું કરશે શું
મન એમાંથી ના છૂટે, રાખે જો મનને બાંધી
તૃષ્ણાથી નિત્ય તડપાવે, કરી ભેગી તું કરશે શું
કંઈકે કરી ભેગી, ન લઈ જઈ શક્યા એ સાથે
તું ના અપવાદ બનશે, કરી ભેગી તું કરશે શું
મોહક છે માયા તો એની, રાખે સદા એ તો બાંધી
બંધન છે એ તો કાતિલ, કરી ભેગી તું કરશે શું
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
karī karmō sācāṁ kē khōṭāṁ, bhēgī karī dōlata
na laī jaī śakē sāthē, karī bhēgī tuṁ karaśē śuṁ
saṁtāpē haiyā kaṁīkanā, bhēgī karī tēṁ dōlata
saṁtāpī jō ē haiyānē, karī bhēgī tuṁ karaśē śuṁ
karī bhēgī, upayōga nā karyō tēṁ sācō jōī
thayō rājī, karī bhēgī tuṁ karaśē śuṁ
karī bhēgī jiṁdagībhara, tuṁ tō thākyō
saṁtōṣa haiyānō jāyē harī, karī bhēgī tuṁ karaśē śuṁ
karī bhēgī, jō ē jātanē dē bahēkāvī
sārāsāra haiyēthī jō chūṭē, karī bhēgī tuṁ karaśē śuṁ
mana ēmāṁthī nā chūṭē, rākhē jō mananē bāṁdhī
tr̥ṣṇāthī nitya taḍapāvē, karī bhēgī tuṁ karaśē śuṁ
kaṁīkē karī bhēgī, na laī jaī śakyā ē sāthē
tuṁ nā apavāda banaśē, karī bhēgī tuṁ karaśē śuṁ
mōhaka chē māyā tō ēnī, rākhē sadā ē tō bāṁdhī
baṁdhana chē ē tō kātila, karī bhēgī tuṁ karaśē śuṁ
| English Explanation |
|
"By doing right or wrong deeds, you accumulated wealth.You will not be able to take it with you, what is the point of collecting this wealth.
You hurt the heart of several people when you accumulated this wealth. If it causes grief to someone’s heart, what is the point of collecting this wealth?
Once you accumulated this wealth, but did not use it correctly, you just got happy seeing it, what is the point of collecting this wealth?
You accumulated wealth the entire life and then finally got tired. It takes away the contentment of the heart, what is the point of collecting this wealth?
After accumulating this wealth, if it leads you astray, if you lose the power of discernment from the heart, what is the point of collecting this wealth?
Your mind cannot disconnect from it. If it keeps your mind bounded to it and always makes you burn with desires, what is the point of collecting this wealth?
Few accumulated this wealth but were unable to take it with them. You will not be an exception, what is the point of collecting this wealth?
HIS illusion (maya) is attractive, it always keeps you bounded. This bondage is captivating, what is the point of collecting this wealth?"
|