Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5776 | Date: 16-May-1995
રમી રહ્યાં છે, રમી રહ્યાં છે જીવનમાં તો રમત, સહુ શૂન્ય ને ચોકડીની
Ramī rahyāṁ chē, ramī rahyāṁ chē jīvanamāṁ tō ramata, sahu śūnya nē cōkaḍīnī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5776 | Date: 16-May-1995

રમી રહ્યાં છે, રમી રહ્યાં છે જીવનમાં તો રમત, સહુ શૂન્ય ને ચોકડીની

  No Audio

ramī rahyāṁ chē, ramī rahyāṁ chē jīvanamāṁ tō ramata, sahu śūnya nē cōkaḍīnī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-05-16 1995-05-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1275 રમી રહ્યાં છે, રમી રહ્યાં છે જીવનમાં તો રમત, સહુ શૂન્ય ને ચોકડીની રમી રહ્યાં છે, રમી રહ્યાં છે જીવનમાં તો રમત, સહુ શૂન્ય ને ચોકડીની

રહ્યાં છે મારતાંને મારતાં સહુ અનજાણી ચીજો ઉપર, જીવનમાં તો ચોકડી મારી નથી ચોકડી, જીવનમાં તો સહુએ મારવાની છે જ્યાં સાચી ચોકડી

રહ્યાં મારતાં જીવનમાં ખોટી જગ્યાએ ચોકડી, થાતી નથી લીટી એમાં તો પૂરી

મારવાની તો છે જીવનમાં તો સદા,વિકારોને વિકારો ઉપર તો ચોકડી

વૃત્તિઓ ઉપર મેળવશો ના જ્યાં કાબૂ, સબંધો ઉપર પડશે ત્યાં ચોકડી

મારી ના જીવનમાં જ્યાં માયા ઉપર ચોકડી, પડી ગઈ મુક્તિ ઉપર ત્યાં ચોકડી

તણાયા જ્યાં ખોટા ખયાલોમાં, પડી ગઈ જીવનમાં, સમજદારી ઉપર ચોકડી

મથી રહ્યાં છે જીવનમાં સહુ, મારી મારી ચોકડી, કરે છે કોશિશ તો શૂન્યની

થાયે લીટી શૂન્યની કે થાયે લીટી ચોકડીની, છે જિત એમાં તો બાજીની

થઈ શકે ના લીટી શૂન્યની કે ચોકડીની, રમવી પડશે બાજી પાછી તો ચોકડીની
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ramī rahyāṁ chē, ramī rahyāṁ chē jīvanamāṁ tō ramata, sahu śūnya nē cōkaḍīnī

rahyāṁ chē māratāṁnē māratāṁ sahu anajāṇī cījō upara, jīvanamāṁ tō cōkaḍī mārī nathī cōkaḍī, jīvanamāṁ tō sahuē māravānī chē jyāṁ sācī cōkaḍī

rahyāṁ māratāṁ jīvanamāṁ khōṭī jagyāē cōkaḍī, thātī nathī līṭī ēmāṁ tō pūrī

māravānī tō chē jīvanamāṁ tō sadā,vikārōnē vikārō upara tō cōkaḍī

vr̥ttiō upara mēlavaśō nā jyāṁ kābū, sabaṁdhō upara paḍaśē tyāṁ cōkaḍī

mārī nā jīvanamāṁ jyāṁ māyā upara cōkaḍī, paḍī gaī mukti upara tyāṁ cōkaḍī

taṇāyā jyāṁ khōṭā khayālōmāṁ, paḍī gaī jīvanamāṁ, samajadārī upara cōkaḍī

mathī rahyāṁ chē jīvanamāṁ sahu, mārī mārī cōkaḍī, karē chē kōśiśa tō śūnyanī

thāyē līṭī śūnyanī kē thāyē līṭī cōkaḍīnī, chē jita ēmāṁ tō bājīnī

thaī śakē nā līṭī śūnyanī kē cōkaḍīnī, ramavī paḍaśē bājī pāchī tō cōkaḍīnī
Scan Image

Gujarati Bhajan no. 5776 by Satguru Devendra Ghia - Kaka
First...577357745775...Last