| 
		 
                     
                    
                    
    
   
  
                    
    
           
                    
                 
                     1988-10-21
                     1988-10-21
                     1988-10-21
                      https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13036
                     રહે જ્યાં એક ત્યાં શાંતિ મળે, મળે જ્યાં બે તોફાન મચે
                     રહે જ્યાં એક ત્યાં શાંતિ મળે, મળે જ્યાં બે તોફાન મચે
  મળે જ્યાં બે ત્યાં વાત થાયે, બોલે જ્યાં અનેક ઘોંઘાટ થાયે
  રસ્તો એક, તો મંઝિલ મળે, રસ્તા અનેક ત્યાં મુશ્કેલી વધે
  મળે જો એક, મુક્તિ મળે, મળે જ્યાં બે ત્યાં સંસાર બને
  સોંપ્યું જ્યાં એક, બધું મળે, મળે જ્યાં બંને ત્યાં ધન્ય બને
  શબ્દ એકની તો કિંમત વધે, કાઢે શબ્દ બે, વિશ્વાસ ઘટે
  મળે જ્યાં બે ને બે, ઘણું કહે, બને જ્યાં એક સંપૂર્ણ બને
  એક, એક મળતાં અનેક બને, અનેકમાં પણ એક જ વસે
  એક તારે અનેક જીવે, અનેકમાં પણ એક જ વસે
  બની સંખ્યા એક એક મળીને, હર સંખ્યામાં તો એક છે
  સંખ્યા ભી જ્યાં લુપ્ત બને, શૂન્ય વિના કાંઈ ના રહે
                     
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
                     
            
                  
                  
                
                    
                   
                      
                   
                      
                          
                            
                              
                                                  
                                                       
    | 
        
                    
     | 
    View Original | 
    
    
         
         
      
  | 
   
   
                               
                               
                               
                                   
                                રહે જ્યાં એક ત્યાં શાંતિ મળે, મળે જ્યાં બે તોફાન મચે
  મળે જ્યાં બે ત્યાં વાત થાયે, બોલે જ્યાં અનેક ઘોંઘાટ થાયે
  રસ્તો એક, તો મંઝિલ મળે, રસ્તા અનેક ત્યાં મુશ્કેલી વધે
  મળે જો એક, મુક્તિ મળે, મળે જ્યાં બે ત્યાં સંસાર બને
  સોંપ્યું જ્યાં એક, બધું મળે, મળે જ્યાં બંને ત્યાં ધન્ય બને
  શબ્દ એકની તો કિંમત વધે, કાઢે શબ્દ બે,  વિશ્વાસ ઘટે
  મળે જ્યાં બે ને બે, ઘણું કહે, બને જ્યાં એક સંપૂર્ણ બને
  એક, એક મળતાં અનેક બને, અનેકમાં પણ એક જ વસે
  એક તારે અનેક જીવે, અનેકમાં પણ એક જ વસે
  બની સંખ્યા એક એક મળીને, હર સંખ્યામાં તો એક છે
  સંખ્યા ભી જ્યાં લુપ્ત બને, શૂન્ય વિના કાંઈ ના રહે
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
                                        
                                    
                                                  
                                                   
                           
                               
                                   
                       
      
    rahē jyāṁ ēka tyāṁ śāṁti malē, malē jyāṁ bē tōphāna macē
  malē jyāṁ bē tyāṁ vāta thāyē, bōlē jyāṁ anēka ghōṁghāṭa thāyē
  rastō ēka, tō maṁjhila malē, rastā anēka tyāṁ muśkēlī vadhē
  malē jō ēka, mukti malē, malē jyāṁ bē tyāṁ saṁsāra banē
  sōṁpyuṁ jyāṁ ēka, badhuṁ malē, malē jyāṁ baṁnē tyāṁ dhanya banē
  śabda ēkanī tō kiṁmata vadhē, kāḍhē śabda bē, viśvāsa ghaṭē
  malē jyāṁ bē nē bē, ghaṇuṁ kahē, banē jyāṁ ēka saṁpūrṇa banē
  ēka, ēka malatāṁ anēka banē, anēkamāṁ paṇa ēka ja vasē
  ēka tārē anēka jīvē, anēkamāṁ paṇa ēka ja vasē
  banī saṁkhyā ēka ēka malīnē, hara saṁkhyāmāṁ tō ēka chē
  saṁkhyā bhī jyāṁ lupta banē, śūnya vinā kāṁī nā rahē
                                
                                
                               
                         
                          
                           
                    
                        
                           
                    
                    
                               
                                   | English Explanation | 
                                     
         
         
      
  | 
                                
                            
                                 
    
    In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
  Where remains one, there remains peace. Where meets two, there strikes a storm.
  Where meets two, there is a conversation. Where many speak, there becomes noise.
  Where road is one, there is the destination. Where roads are many, there is confusion.
  Where there is one, the salvation is attained. Where there are two, there forms a household.
  Where one surrenders with one, there all is achieved.
  As one is united with one, there is completeness.
  One word speaks a lot, where two words are spoken, there reduces the faith.
  Where two and two meet, there much is said. Where they become one, there it becomes complete.
  Meeting one after one becomes many. In many also, resides only one.
  On one thread, and in many beings, in many resides only one.
  Adding each numbers, many numbers are made. In every number, there is only one.
  Where numbers disappear, there remains only zero and nothing else.
  Kaka is giving paradox of one, two and many numbers, and explaining that there is only one power in every being, that is the Divine Power. Liberation is achieved and state of zero (nothingness) is achieved when one becomes one with the Divine Power. One has to become one with the One to attain zero.
                     
                         
                             
                                  
                                 
 
                              
                             
                                 
 
                         
                  
                        
                     |