1989-01-14
1989-01-14
1989-01-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13138
રહેશે દોર છૂટા, હૈયે જ્યાં છૂટા, બંધાશે ના દોર તો પ્રભુના

તૂટે દોર હૈયે જ્યાં માયાના, બંધાશે દોર ત્યાં તો પ્રભુના
હશે દોર પ્રેમના જો સાચા, બંધાશે પગ ત્યાં તો પ્રભુના
દોરે ભક્તિના ખેંચાઈ, અવનિ પર પડયા પગ તો પ્રભુના
પ્રેમે બની વિવશ, ધરતી પર રહ્યા પડતા પગ તો પ્રભુના
વિંટાશે દોર હૈયે વિકારના, ના બંધાશે પગ તો પ્રભુના
બંધાશે દોર, ભક્તિના પ્રેમ સાથે, આવશે ખેંચાઈ પગ પ્રભુના
રાધા ને ગોપીઓના પ્રેમે તો, નાચી ઊઠયા હતા પગ પ્રભુના
દોર રૂપના ખેંચે માનવ હૈયાને, પ્રેમનો દોર ખેંચે પગ પ્રભુના
ના દેખાયે પગ પ્રભુના, ના દેખાયે દોર પ્રેમના, બાંધે તોય પગ પ્રભુના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahēśē dōra chūṭā, haiyē jyāṁ chūṭā, baṁdhāśē nā dōra tō prabhunā
tūṭē dōra haiyē jyāṁ māyānā, baṁdhāśē dōra tyāṁ tō prabhunā
haśē dōra prēmanā jō sācā, baṁdhāśē paga tyāṁ tō prabhunā
dōrē bhaktinā khēṁcāī, avani para paḍayā paga tō prabhunā
prēmē banī vivaśa, dharatī para rahyā paḍatā paga tō prabhunā
viṁṭāśē dōra haiyē vikāranā, nā baṁdhāśē paga tō prabhunā
baṁdhāśē dōra, bhaktinā prēma sāthē, āvaśē khēṁcāī paga prabhunā
rādhā nē gōpīōnā prēmē tō, nācī ūṭhayā hatā paga prabhunā
dōra rūpanā khēṁcē mānava haiyānē, prēmanō dōra khēṁcē paga prabhunā
nā dēkhāyē paga prabhunā, nā dēkhāyē dōra prēmanā, bāṁdhē tōya paga prabhunā
|