Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3087 | Date: 12-Mar-1991
રહી-રહીને રે માડી, યાદ તારી હૈયામાં તો આવતી ગઈ
Rahī-rahīnē rē māḍī, yāda tārī haiyāmāṁ tō āvatī gaī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3087 | Date: 12-Mar-1991

રહી-રહીને રે માડી, યાદ તારી હૈયામાં તો આવતી ગઈ

  No Audio

rahī-rahīnē rē māḍī, yāda tārī haiyāmāṁ tō āvatī gaī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1991-03-12 1991-03-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14076 રહી-રહીને રે માડી, યાદ તારી હૈયામાં તો આવતી ગઈ રહી-રહીને રે માડી, યાદ તારી હૈયામાં તો આવતી ગઈ

યાદ આવતી ગઈ રે માડી, યાદ તારી આવતી ગઈ

જગમાં રમતા મારા મનને રે માડી, તારામાં એ ખેંચી ગઈ

હૈયાના મારા અંધકારમાં રે માડી, પ્રકાશ એ પાથરી ગઈ

યાદેયાદમાં લીન બનતા, રોમેરોમમાં આનંદ ઊભો કરી ગઈ

જગના સુખદુઃખની પળો, ત્યાં તો એ વીસરાવી ગઈ

તારા મિલનની રે ઝંખના, પળે-પળે તો એ જગાવી ગઈ

સુખ-ચેન ને નીંદરને, સાથે-સાથે ભુલાવી એ તો ગઈ

તારી યાદે-યાદે રે માડી, મનોહર મૂર્તિ તારી તો ઊપસી ગઈ

તારી યાદ તો માડી, હૈયાનો મારા, કબજો તો લેતી ગઈ
View Original Increase Font Decrease Font


રહી-રહીને રે માડી, યાદ તારી હૈયામાં તો આવતી ગઈ

યાદ આવતી ગઈ રે માડી, યાદ તારી આવતી ગઈ

જગમાં રમતા મારા મનને રે માડી, તારામાં એ ખેંચી ગઈ

હૈયાના મારા અંધકારમાં રે માડી, પ્રકાશ એ પાથરી ગઈ

યાદેયાદમાં લીન બનતા, રોમેરોમમાં આનંદ ઊભો કરી ગઈ

જગના સુખદુઃખની પળો, ત્યાં તો એ વીસરાવી ગઈ

તારા મિલનની રે ઝંખના, પળે-પળે તો એ જગાવી ગઈ

સુખ-ચેન ને નીંદરને, સાથે-સાથે ભુલાવી એ તો ગઈ

તારી યાદે-યાદે રે માડી, મનોહર મૂર્તિ તારી તો ઊપસી ગઈ

તારી યાદ તો માડી, હૈયાનો મારા, કબજો તો લેતી ગઈ




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahī-rahīnē rē māḍī, yāda tārī haiyāmāṁ tō āvatī gaī

yāda āvatī gaī rē māḍī, yāda tārī āvatī gaī

jagamāṁ ramatā mārā mananē rē māḍī, tārāmāṁ ē khēṁcī gaī

haiyānā mārā aṁdhakāramāṁ rē māḍī, prakāśa ē pātharī gaī

yādēyādamāṁ līna banatā, rōmērōmamāṁ ānaṁda ūbhō karī gaī

jaganā sukhaduḥkhanī palō, tyāṁ tō ē vīsarāvī gaī

tārā milananī rē jhaṁkhanā, palē-palē tō ē jagāvī gaī

sukha-cēna nē nīṁdaranē, sāthē-sāthē bhulāvī ē tō gaī

tārī yādē-yādē rē māḍī, manōhara mūrti tārī tō ūpasī gaī

tārī yāda tō māḍī, haiyānō mārā, kabajō tō lētī gaī
Scan Image

Gujarati Bhajan no. 3087 by Satguru Devendra Ghia - Kaka
First...308530863087...Last