1991-05-11
1991-05-11
1991-05-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14183
જોઈતું નથી સ્વર્ગ મને રે વ્હાલા, પુણ્યક્ષય વિના બીજું કાંઈ નથી રે

આ ધરતી તો છે મને વ્હાલી રે વ્હાલા, કિંમત પુરુષાર્થની તો અહીં છે, છે ને છે
જોઈતું નથી સ્વર્ગ મને રે વ્હાલા,તારી યાદ તો ત્યાં નથી રે
આ ધરતી તો છે, મને વ્હાલી રે વ્હાલા, યાદ અહીં તારી તો આવતી રહે છે
જોઈતું નથી સ્વર્ગ મને રે વ્હાલા, મારાપણું તો ત્યાં ખોઈ દેવાનું છે
આ ધરતી તો છે મને વ્હાલી રે વ્હાલા, કરવું કર્મ તો મારા હાથમાં તો છે
જોઈતું નથી રે સ્વર્ગ મને રે વ્હાલા, પુણ્ય ભોગવ્યા વિના નથી કાંઈ હાથમાં રે
આ ધરતી તો છે મને વ્હાલી રે વ્હાલા, અવતાર તારે તો લેવો તો પડે છે
જોઈતું નથી સ્વર્ગ મને રે વ્હાલા, છે બધું સંચિત પુણ્યના હાથમાં રે
આ ધરતી તો છે મને વ્હાલી રે વ્હાલા, દોર અમારો તારા હાથમાં તો છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōītuṁ nathī svarga manē rē vhālā, puṇyakṣaya vinā bījuṁ kāṁī nathī rē
ā dharatī tō chē manē vhālī rē vhālā, kiṁmata puruṣārthanī tō ahīṁ chē, chē nē chē
jōītuṁ nathī svarga manē rē vhālā,tārī yāda tō tyāṁ nathī rē
ā dharatī tō chē, manē vhālī rē vhālā, yāda ahīṁ tārī tō āvatī rahē chē
jōītuṁ nathī svarga manē rē vhālā, mārāpaṇuṁ tō tyāṁ khōī dēvānuṁ chē
ā dharatī tō chē manē vhālī rē vhālā, karavuṁ karma tō mārā hāthamāṁ tō chē
jōītuṁ nathī rē svarga manē rē vhālā, puṇya bhōgavyā vinā nathī kāṁī hāthamāṁ rē
ā dharatī tō chē manē vhālī rē vhālā, avatāra tārē tō lēvō tō paḍē chē
jōītuṁ nathī svarga manē rē vhālā, chē badhuṁ saṁcita puṇyanā hāthamāṁ rē
ā dharatī tō chē manē vhālī rē vhālā, dōra amārō tārā hāthamāṁ tō chē
|