BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 3349 | Date: 23-Aug-1991
   Text Size Increase Font Decrease Font

આજ માડી મને, તારું તો ઘેલું લાગ્યું (2)

  No Audio

Aaj Maadi Mane, Taru To Ghelu Lagyu

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1991-08-23 1991-08-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14338 આજ માડી મને, તારું તો ઘેલું લાગ્યું (2) આજ માડી મને, તારું તો ઘેલું લાગ્યું (2)
કરું કરું યાદ જ્યાં તો તને, આંખડીમાં જળ ત્યાં તો ઉભરાણું - આજ...
ખાવું ના ભાવ્યું રે માડી, પીવું ના ભાવ્યું, હૈયું તારી યાદે જ્યાં સમાયું - આજ...
જાય ના મન આજે તો બીજે, જાય દોડી દોડી એ તો તારા ચરણે - આજ...
સૂઝે ના કાંઈ બીજું, ભૂલ્યું જ્યાં એ તો બધું, યાદે તારી જ્યાં એ ડૂબ્યું - આજ...
યોગ ગણું રે એને, કે કૃપા ગણું તારી, ના આજ મને તો એ સમજાયું - આજ...
કરી કોશિશ રાખતા કાબૂમાં દિલ મારું, ના કાબૂમાં એ તો રાખી શકાયું - આજ...
માયામાં રાચતું દિલ તો મારું, દોડી દોડી જાય આજ તારી પાસે ભાગ્યું - આજ...
હતું તો જ્યાં એ તો તારું, આવવા તારી પાસે જાય આજ ભાગ્યું - આજ...
તારા વિના નથી એનું કોઈ બીજું, શરણ તારું આજ એણે તો માગ્યું - આજ...
Gujarati Bhajan no. 3349 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
āja māḍī manē, tāruṁ tō ghēluṁ lāgyuṁ (2)
karuṁ karuṁ yāda jyāṁ tō tanē, āṁkhaḍīmāṁ jala tyāṁ tō ubharāṇuṁ - āja...
khāvuṁ nā bhāvyuṁ rē māḍī, pīvuṁ nā bhāvyuṁ, haiyuṁ tārī yādē jyāṁ samāyuṁ - āja...
jāya nā mana ājē tō bījē, jāya dōḍī dōḍī ē tō tārā caraṇē - āja...
sūjhē nā kāṁī bījuṁ, bhūlyuṁ jyāṁ ē tō badhuṁ, yādē tārī jyāṁ ē ḍūbyuṁ - āja...
yōga gaṇuṁ rē ēnē, kē kr̥pā gaṇuṁ tārī, nā āja manē tō ē samajāyuṁ - āja...
karī kōśiśa rākhatā kābūmāṁ dila māruṁ, nā kābūmāṁ ē tō rākhī śakāyuṁ - āja...
māyāmāṁ rācatuṁ dila tō māruṁ, dōḍī dōḍī jāya āja tārī pāsē bhāgyuṁ - āja...
hatuṁ tō jyāṁ ē tō tāruṁ, āvavā tārī pāsē jāya āja bhāgyuṁ - āja...
tārā vinā nathī ēnuṁ kōī bījuṁ, śaraṇa tāruṁ āja ēṇē tō māgyuṁ - āja...

First...33463347334833493350...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall