Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3408 | Date: 21-Sep-1991
જંગલ હોય કે ઝૂંપડી, મહેલ હોય કે પ્રભુ તારી મૂર્તિ
Jaṁgala hōya kē jhūṁpaḍī, mahēla hōya kē prabhu tārī mūrti

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3408 | Date: 21-Sep-1991

જંગલ હોય કે ઝૂંપડી, મહેલ હોય કે પ્રભુ તારી મૂર્તિ

  No Audio

jaṁgala hōya kē jhūṁpaḍī, mahēla hōya kē prabhu tārī mūrti

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-09-21 1991-09-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14397 જંગલ હોય કે ઝૂંપડી, મહેલ હોય કે પ્રભુ તારી મૂર્તિ જંગલ હોય કે ઝૂંપડી, મહેલ હોય કે પ્રભુ તારી મૂર્તિ

થાય સ્મરણ જ્યાં તારું રે પ્રભુ, તીર્થ એ તો બની જાય

મનડું હોય કે હૈયું, આરતી હોય કે પ્રભુ પૂજન તો તારું

ભાવ સહિત થાય જ્યાં સ્મરણ તારું, સ્વર્ગ એ બની જાય

વેરી હોય કે સાથી હોય, અબોલા કે આંખ તો કતરાતી

અણી સમયે જે વહારે આવે, મિત્ર જીવનમાં એ ગણાય

હોય મંત્ર કોઈ મોટો, કે હોય ભજનની કોઈ કડી

ભરાય ભાવ જ્યાં સાચા એમાં, ધન્ય ઘડી એ બની જાય
View Original Increase Font Decrease Font

જંગલ હોય કે ઝૂંપડી, મહેલ હોય કે પ્રભુ તારી મૂર્તિ

થાય સ્મરણ જ્યાં તારું રે પ્રભુ, તીર્થ એ તો બની જાય

મનડું હોય કે હૈયું, આરતી હોય કે પ્રભુ પૂજન તો તારું

ભાવ સહિત થાય જ્યાં સ્મરણ તારું, સ્વર્ગ એ બની જાય

વેરી હોય કે સાથી હોય, અબોલા કે આંખ તો કતરાતી

અણી સમયે જે વહારે આવે, મિત્ર જીવનમાં એ ગણાય

હોય મંત્ર કોઈ મોટો, કે હોય ભજનની કોઈ કડી

ભરાય ભાવ જ્યાં સાચા એમાં, ધન્ય ઘડી એ બની જાય

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jaṁgala hōya kē jhūṁpaḍī, mahēla hōya kē prabhu tārī mūrti

thāya smaraṇa jyāṁ tāruṁ rē prabhu, tīrtha ē tō banī jāya

manaḍuṁ hōya kē haiyuṁ, āratī hōya kē prabhu pūjana tō tāruṁ

bhāva sahita thāya jyāṁ smaraṇa tāruṁ, svarga ē banī jāya

vērī hōya kē sāthī hōya, abōlā kē āṁkha tō katarātī

aṇī samayē jē vahārē āvē, mitra jīvanamāṁ ē gaṇāya

hōya maṁtra kōī mōṭō, kē hōya bhajananī kōī kaḍī

bharāya bhāva jyāṁ sācā ēmāṁ, dhanya ghaḍī ē banī jāya
Scan Image

Gujarati Bhajan no. 3408 by Satguru Sri Devendra Ghia - Kaka