1998-03-28
1998-03-28
1998-03-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15296
મહેફિલે મહેફિલે, જલે છે શમા
મહેફિલે મહેફિલે, જલે છે શમા
બળે છે ને જલે છે ઈંધણ, સહુનાં અરમાનોના તો એમાં
લઈ જાય કદી ગરમી એની, જાય પાથરી પ્રકાશ તો એના
અનુભવ ને અનુભવના પાથરે જગમાં, પ્રકાશ તો એના
છે હૈયાં એમાં તો પ્રેમભર્યાં, ફૂટે છે ત્યાં, પ્રેમને તો વાચા
તારણ છે હૈયાના શબ્દોના તો સાથમાં, ઝુમાવે એ હૈયાં
દિલડાની વાત થાય રજૂ દિલની સાથ, હલાવી જાય એ તો હૈયાં
પ્રેમ દીપક બન્યો, પ્રેમ જલી રહ્યો, પથરાયુ પ્રકાશ તો પ્રેમના
અનોખી દુનિયાનાં અનોખાં અજવાળાં પાથરશે પ્રકાશ તો એના
દિલની ઊર્મિઓ ને દિલના તરંગો, છેડશે તાર એ તો દિલના
વાહ વાહની ઊઠશે પુકારો, થાશે હૈયાં રસતરબોળ તો એમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mahēphilē mahēphilē, jalē chē śamā
balē chē nē jalē chē īṁdhaṇa, sahunāṁ aramānōnā tō ēmāṁ
laī jāya kadī garamī ēnī, jāya pātharī prakāśa tō ēnā
anubhava nē anubhavanā pātharē jagamāṁ, prakāśa tō ēnā
chē haiyāṁ ēmāṁ tō prēmabharyāṁ, phūṭē chē tyāṁ, prēmanē tō vācā
tāraṇa chē haiyānā śabdōnā tō sāthamāṁ, jhumāvē ē haiyāṁ
dilaḍānī vāta thāya rajū dilanī sātha, halāvī jāya ē tō haiyāṁ
prēma dīpaka banyō, prēma jalī rahyō, patharāyu prakāśa tō prēmanā
anōkhī duniyānāṁ anōkhāṁ ajavālāṁ pātharaśē prakāśa tō ēnā
dilanī ūrmiō nē dilanā taraṁgō, chēḍaśē tāra ē tō dilanā
vāha vāhanī ūṭhaśē pukārō, thāśē haiyāṁ rasatarabōla tō ēmāṁ
|