Hymn No. 3572 | Date: 14-Dec-1991
ઊઠ હવે તું, થા ઊભો તું, કર કાર્ય તારા પૂરાં, રાહ સમય તારી જોવાનો નથી
ūṭha havē tuṁ, thā ūbhō tuṁ, kara kārya tārā pūrāṁ, rāha samaya tārī jōvānō nathī
સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)
1991-12-14
1991-12-14
1991-12-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15561
ઊઠ હવે તું, થા ઊભો તું, કર કાર્ય તારા પૂરાં, રાહ સમય તારી જોવાનો નથી
ઊઠ હવે તું, થા ઊભો તું, કર કાર્ય તારા પૂરાં, રાહ સમય તારી જોવાનો નથી
રાખીશ અધૂરા એને તું, કરશે પૂરાં કોણ બીજું, રાહ સમય તારી જોવાનો નથી
આવ્યો લઈ સમય તારા તું, માંગશે હિસાબ એનો પ્રભુ, રાહ સમય તારી જોવાનો નથી
ગૂંચવાયો જીવનમાં તું, કાઢશે માર્ગ એમાંથી તો તું, રાહ સમય તારી જોવાનો નથી
છે તારા પુરુષાર્થમાં બળ તારું, સમય વેડફતો ના તું, રાહ સમય તારી જોવાનો નથી
મળે સાથ, ના મળે, વધ આગળ તું, અટકતો ના તું, રાહ સમય તારી જોવાનો નથી
આવડતનો ના વિચાર કર તું, યા હોમ કરી ઝંપલાવ તું, રાહ સમય તારી જોવાનો નથી
આવ્યો જગમાં કાર્ય કરવા પૂરું, ના રાખજે હવે અધૂરું, રાહ સમય તારી જોવાનો નથી
નજરે આવતા નથી પ્રભુ, કરી કોશિશ લાવજે એને તું, રાહ સમય તારી જોવાનો નથી
હોય જાણીતા કે અજાણ્યા, પડશે એમાં તારે ચાલવું, રાહ સમય તારી જોવાનો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūṭha havē tuṁ, thā ūbhō tuṁ, kara kārya tārā pūrāṁ, rāha samaya tārī jōvānō nathī
rākhīśa adhūrā ēnē tuṁ, karaśē pūrāṁ kōṇa bījuṁ, rāha samaya tārī jōvānō nathī
āvyō laī samaya tārā tuṁ, māṁgaśē hisāba ēnō prabhu, rāha samaya tārī jōvānō nathī
gūṁcavāyō jīvanamāṁ tuṁ, kāḍhaśē mārga ēmāṁthī tō tuṁ, rāha samaya tārī jōvānō nathī
chē tārā puruṣārthamāṁ bala tāruṁ, samaya vēḍaphatō nā tuṁ, rāha samaya tārī jōvānō nathī
malē sātha, nā malē, vadha āgala tuṁ, aṭakatō nā tuṁ, rāha samaya tārī jōvānō nathī
āvaḍatanō nā vicāra kara tuṁ, yā hōma karī jhaṁpalāva tuṁ, rāha samaya tārī jōvānō nathī
āvyō jagamāṁ kārya karavā pūruṁ, nā rākhajē havē adhūruṁ, rāha samaya tārī jōvānō nathī
najarē āvatā nathī prabhu, karī kōśiśa lāvajē ēnē tuṁ, rāha samaya tārī jōvānō nathī
hōya jāṇītā kē ajāṇyā, paḍaśē ēmāṁ tārē cālavuṁ, rāha samaya tārī jōvānō nathī
|