Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3608 | Date: 01-Jan-1992
પૂછવું છે મારે તો મારા હૈયાને, હૈયાને મેં એ તો પૂછી લીધું
Pūchavuṁ chē mārē tō mārā haiyānē, haiyānē mēṁ ē tō pūchī līdhuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 3608 | Date: 01-Jan-1992

પૂછવું છે મારે તો મારા હૈયાને, હૈયાને મેં એ તો પૂછી લીધું

  No Audio

pūchavuṁ chē mārē tō mārā haiyānē, haiyānē mēṁ ē tō pūchī līdhuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1992-01-01 1992-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15597 પૂછવું છે મારે તો મારા હૈયાને, હૈયાને મેં એ તો પૂછી લીધું પૂછવું છે મારે તો મારા હૈયાને, હૈયાને મેં એ તો પૂછી લીધું

મેળવવું હતું, મારે તો જીવનમાં, મને કેમ ના એ તો મળ્યું

જોઈએ જીવનમાં મને તો જે કાંઈ, જીવનમાં એ તો કાંઈ ગૂનો નથી

જોઈતું હતું જીવનમાં તો મને, મને કેમ ના એ તો મળ્યું

શું રાહ વિનાની રાહ મેં લીધી હતી, કે મન મારું ભટકતું હતું – મેળવવું…

કે એ પાયા વિનાની ઈમારત હતી, કે પાસે બળ વિનાનું બળ હતું – મેળવવું…

કોઈ વિશ્વાસના સૂરમાં ભંગ પડ્યો હતો, મને જોઈતું હતું એ ના મળ્યું – મેળવવું…

ભૂલ્યો હતો શું કોઈ જબાબદારી, આવી એથી ખોવાની પાળી – મેળવવું…

હતી શું મારી તૈયારીમાં ખામી, કે મેળવવું હતું જે ના મેળવાયું – મેળવવું…
View Original Increase Font Decrease Font

પૂછવું છે મારે તો મારા હૈયાને, હૈયાને મેં એ તો પૂછી લીધું

મેળવવું હતું, મારે તો જીવનમાં, મને કેમ ના એ તો મળ્યું

જોઈએ જીવનમાં મને તો જે કાંઈ, જીવનમાં એ તો કાંઈ ગૂનો નથી

જોઈતું હતું જીવનમાં તો મને, મને કેમ ના એ તો મળ્યું

શું રાહ વિનાની રાહ મેં લીધી હતી, કે મન મારું ભટકતું હતું – મેળવવું…

કે એ પાયા વિનાની ઈમારત હતી, કે પાસે બળ વિનાનું બળ હતું – મેળવવું…

કોઈ વિશ્વાસના સૂરમાં ભંગ પડ્યો હતો, મને જોઈતું હતું એ ના મળ્યું – મેળવવું…

ભૂલ્યો હતો શું કોઈ જબાબદારી, આવી એથી ખોવાની પાળી – મેળવવું…

હતી શું મારી તૈયારીમાં ખામી, કે મેળવવું હતું જે ના મેળવાયું – મેળવવું…

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pūchavuṁ chē mārē tō mārā haiyānē, haiyānē mēṁ ē tō pūchī līdhuṁ

mēlavavuṁ hatuṁ, mārē tō jīvanamāṁ, manē kēma nā ē tō malyuṁ

jōīē jīvanamāṁ manē tō jē kāṁī, jīvanamāṁ ē tō kāṁī gūnō nathī

jōītuṁ hatuṁ jīvanamāṁ tō manē, manē kēma nā ē tō malyuṁ

śuṁ rāha vinānī rāha mēṁ līdhī hatī, kē mana māruṁ bhaṭakatuṁ hatuṁ – mēlavavuṁ…

kē ē pāyā vinānī īmārata hatī, kē pāsē bala vinānuṁ bala hatuṁ – mēlavavuṁ…

kōī viśvāsanā sūramāṁ bhaṁga paḍyō hatō, manē jōītuṁ hatuṁ ē nā malyuṁ – mēlavavuṁ…

bhūlyō hatō śuṁ kōī jabābadārī, āvī ēthī khōvānī pālī – mēlavavuṁ…

hatī śuṁ mārī taiyārīmāṁ khāmī, kē mēlavavuṁ hatuṁ jē nā mēlavāyuṁ – mēlavavuṁ…
Scan Image

Gujarati Bhajan no. 3608 by Satguru Devendra Ghia - Kaka