Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3692 | Date: 18-Feb-1992
તારું ને તારું, એ તો કામ છે, તારે ને તારે, એ તો કરવું પડશે
Tāruṁ nē tāruṁ, ē tō kāma chē, tārē nē tārē, ē tō karavuṁ paḍaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3692 | Date: 18-Feb-1992

તારું ને તારું, એ તો કામ છે, તારે ને તારે, એ તો કરવું પડશે

  No Audio

tāruṁ nē tāruṁ, ē tō kāma chē, tārē nē tārē, ē tō karavuṁ paḍaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-02-18 1992-02-18 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15679 તારું ને તારું, એ તો કામ છે, તારે ને તારે, એ તો કરવું પડશે તારું ને તારું, એ તો કામ છે, તારે ને તારે, એ તો કરવું પડશે

કરી ના શકીશ એને હું તો, એમ રહીશ, એ તો કેમ ચાલશે

કાર્ય શરૂ કર્યા પહેલાં, હાર માની, બેસી જો તું રહીશ - એ તો કેમ…

ખોટી વાતો ને ખોટા ખયાલોમાં, જીવનમાં જો તું ડૂબ્યો રહીશ - એ તો કેમ…

જીવનમાં, આળસમાં ને આળસમાં, સમય જીવનમાં વિતાવતો રહીશ - એ તો કેમ…

ખોટા વેરમાં કે ખોટા ઝગડામાં, જીવન જો તું વિતાવતો રહીશ - એ તો કેમ…

હાંસલ કરવું છે જે ધ્યેય જીવનમાં, યત્નો કર્યા વિના જો બેઠો રહીશ - એ તો કેમ…

આંખ સામે થતાં અત્યાચારો જોઈ, મૂંગો તું બેઠો રહીશ - એ તો કેમ…

ધ્યેય કાજે તો જીવનમાં, જીવનમાં ત્યાગ કરવા તું તૈયાર ના રહીશ - એ તો કેમ…

કરવા છે દર્શન તો પ્રભુના, મન ને ચિત્તને ફરતું ને ફરતું તું રાખીશ - એ તો કેમ…
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tāruṁ nē tāruṁ, ē tō kāma chē, tārē nē tārē, ē tō karavuṁ paḍaśē

karī nā śakīśa ēnē huṁ tō, ēma rahīśa, ē tō kēma cālaśē

kārya śarū karyā pahēlāṁ, hāra mānī, bēsī jō tuṁ rahīśa - ē tō kēma…

khōṭī vātō nē khōṭā khayālōmāṁ, jīvanamāṁ jō tuṁ ḍūbyō rahīśa - ē tō kēma…

jīvanamāṁ, ālasamāṁ nē ālasamāṁ, samaya jīvanamāṁ vitāvatō rahīśa - ē tō kēma…

khōṭā vēramāṁ kē khōṭā jhagaḍāmāṁ, jīvana jō tuṁ vitāvatō rahīśa - ē tō kēma…

hāṁsala karavuṁ chē jē dhyēya jīvanamāṁ, yatnō karyā vinā jō bēṭhō rahīśa - ē tō kēma…

āṁkha sāmē thatāṁ atyācārō jōī, mūṁgō tuṁ bēṭhō rahīśa - ē tō kēma…

dhyēya kājē tō jīvanamāṁ, jīvanamāṁ tyāga karavā tuṁ taiyāra nā rahīśa - ē tō kēma…

karavā chē darśana tō prabhunā, mana nē cittanē pharatuṁ nē pharatuṁ tuṁ rākhīśa - ē tō kēma…
Scan Image

Gujarati Bhajan no. 3692 by Satguru Devendra Ghia - Kaka