Hymn No. 3782 | Date: 01-Apr-1992
મથી-મથી મેળવ્યું જે જીવનમાં, મેળવ્યું, હવે તો શું કરવું
mathī-mathī mēlavyuṁ jē jīvanamāṁ, mēlavyuṁ, havē tō śuṁ karavuṁ
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1992-04-01
1992-04-01
1992-04-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15769
મથી-મથી મેળવ્યું જે જીવનમાં, મેળવ્યું, હવે તો શું કરવું
મથી-મથી મેળવ્યું જે જીવનમાં, મેળવ્યું, હવે તો શું કરવું
મેળવી ભલે ના વાપર્યું, મળ્યું સુખ એને તો મેળવવાનું
હતું ના પાસે, ના દુઃખ હતું એનું, જાગી ઇચ્છા મેળવવાની, દુઃખ ઊભું એ કરી ગયું
મેળવ્યું, સુખ મળ્યું એનું, જાશે પાછું, ડર હૈયે ઘર એનું તો કર્યું
હતું જોમ જીવનમાં તો મેળવવામાં, મેળવતા જીવનમાં, એ તો સરકી ગયું
મુસીબતો લાગી ના મુસીબતો, મેળવવા બધું એમાં એ વીસરાઈ ગયું
કદી સાથમાં, કદી એકલા, લક્ષ્ય તરફ તો જીવન ધસી રહ્યું
સદા મળ્યું, ના એવું બન્યું, જીવનનું પાસુ, જીવનમાં આ કહેતું ગયું
સિદ્ધિ ગણું કે લક્ષ્ય ગણું, પ્રેરકબળ, જીવનનું એ તો બની ગયું
ધ્યેય મળતાં-મળતાં, અંતિમ ધ્યેયે, પહોંચતા, મનડું તો મનડું ના રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mathī-mathī mēlavyuṁ jē jīvanamāṁ, mēlavyuṁ, havē tō śuṁ karavuṁ
mēlavī bhalē nā vāparyuṁ, malyuṁ sukha ēnē tō mēlavavānuṁ
hatuṁ nā pāsē, nā duḥkha hatuṁ ēnuṁ, jāgī icchā mēlavavānī, duḥkha ūbhuṁ ē karī gayuṁ
mēlavyuṁ, sukha malyuṁ ēnuṁ, jāśē pāchuṁ, ḍara haiyē ghara ēnuṁ tō karyuṁ
hatuṁ jōma jīvanamāṁ tō mēlavavāmāṁ, mēlavatā jīvanamāṁ, ē tō sarakī gayuṁ
musībatō lāgī nā musībatō, mēlavavā badhuṁ ēmāṁ ē vīsarāī gayuṁ
kadī sāthamāṁ, kadī ēkalā, lakṣya tarapha tō jīvana dhasī rahyuṁ
sadā malyuṁ, nā ēvuṁ banyuṁ, jīvananuṁ pāsu, jīvanamāṁ ā kahētuṁ gayuṁ
siddhi gaṇuṁ kē lakṣya gaṇuṁ, prērakabala, jīvananuṁ ē tō banī gayuṁ
dhyēya malatāṁ-malatāṁ, aṁtima dhyēyē, pahōṁcatā, manaḍuṁ tō manaḍuṁ nā rahyuṁ
|