1992-05-11
1992-05-11
1992-05-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15867
શરૂ ને શરૂથી છે, પ્રભુ તું સાથે ને સાથે, શોધવા તને, દોડતો ને દોડતો હું તો જાઉં છું

સાચું સુખ મળ્યું ના જીવનમાં, મૃગજળ સમ સુખ પાછળ, દોડતો ને દોડતો હું તો જાઉં છું
માયા રહી છે ફસાવતી આ જીવનમાં, માયા પાછળ દોડતો ને દોડતો હું તો જાઉં છું
આશા ના પૂરી થઈ જીવનમાં, જીવનમાં આશા ને આશામાં, દોડતો હું તો જાઉં છું
ઇચ્છાઓ ને ઇચ્છાઓ જગાવી જીવનમાં, ઇચ્છાઓ પાછળ ને પાછળ, દોડતો હું તો જાઉં છું
ભાવ ને ભાવો રહે હૈયામાં, તો જગમાં, ભાવ ને ભાવ પાછળ દોડતો હું તો જાઉં છું
કર્મો ને કર્મો કરતો રહું હું તો જગમાં, કર્મરૂપ પાછળ હું તો દોડતો ને દોડતો જાઉં છું
મોહથી ભરેલું મારું તો હૈયું છે, મોહમાં ને મોહમાં જીવનમાં દોડતો હું તો જાઉં છું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śarū nē śarūthī chē, prabhu tuṁ sāthē nē sāthē, śōdhavā tanē, dōḍatō nē dōḍatō huṁ tō jāuṁ chuṁ
sācuṁ sukha malyuṁ nā jīvanamāṁ, mr̥gajala sama sukha pāchala, dōḍatō nē dōḍatō huṁ tō jāuṁ chuṁ
māyā rahī chē phasāvatī ā jīvanamāṁ, māyā pāchala dōḍatō nē dōḍatō huṁ tō jāuṁ chuṁ
āśā nā pūrī thaī jīvanamāṁ, jīvanamāṁ āśā nē āśāmāṁ, dōḍatō huṁ tō jāuṁ chuṁ
icchāō nē icchāō jagāvī jīvanamāṁ, icchāō pāchala nē pāchala, dōḍatō huṁ tō jāuṁ chuṁ
bhāva nē bhāvō rahē haiyāmāṁ, tō jagamāṁ, bhāva nē bhāva pāchala dōḍatō huṁ tō jāuṁ chuṁ
karmō nē karmō karatō rahuṁ huṁ tō jagamāṁ, karmarūpa pāchala huṁ tō dōḍatō nē dōḍatō jāuṁ chuṁ
mōhathī bharēluṁ māruṁ tō haiyuṁ chē, mōhamāṁ nē mōhamāṁ jīvanamāṁ dōḍatō huṁ tō jāuṁ chuṁ
|