|     
                     1992-07-19
                     1992-07-19
                     1992-07-19
                      https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16031
                     આજનું તો તું આજ કરી લેજે રે, કાલની ચિંતા તો તું છોડી દેજે રે
                     આજનું તો તું આજ કરી લેજે રે, કાલની ચિંતા તો તું છોડી દેજે રે
 ઉગાડશે જે કાલ તો તારી, કરશે ચિંતા એ તો કાલની તારી રે
 
 આવ્યો જગમાં તું, આવ્યો જે તારી સાથે, કરશે એ તો તારી ચિંતા રે
 
 લઈ ના શકશે શ્વાસ જગમાં, તું કાલના આજે, પડશે લેવા એ તો એને કાલે રે
 
 કરીશ તું આજે, કરીશ તું કાલે, તારું તો તારે ને તારે કરવું પડશે રે
 
 વળ્યું ના તારું કરી ચિંતા, ચિંતા પર ભરોસો શાને રાખતો રહ્યો રે
 
 ફાયદા નથી કરી જીવનમાં ચિંતા, નુકસાનની યાદી એની મોટી છે રે
 
 યત્નો તો છે જ્યાં હાથમાં તો તારા, ફળ એ તો એનું દેતું જાશે રે
 
 છોડશે ના પ્રભુ તો તને, કરે છે ચિંતા તારી, તારી ચિંતા કરતા રહેશે રે
 
 એકવાર મૂકી જો વિશ્વાસ તું એના પર, ચિંતા તારી એ તો હરતા રહેશે રે
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    ājanuṁ tō tuṁ āja karī lējē rē, kālanī ciṁtā tō tuṁ chōḍī dējē rē
 ugāḍaśē jē kāla tō tārī, karaśē ciṁtā ē tō kālanī tārī rē
 
 āvyō jagamāṁ tuṁ, āvyō jē tārī sāthē, karaśē ē tō tārī ciṁtā rē
 
 laī nā śakaśē śvāsa jagamāṁ, tuṁ kālanā ājē, paḍaśē lēvā ē tō ēnē kālē rē
 
 karīśa tuṁ ājē, karīśa tuṁ kālē, tāruṁ tō tārē nē tārē karavuṁ paḍaśē rē
 
 valyuṁ nā tāruṁ karī ciṁtā, ciṁtā para bharōsō śānē rākhatō rahyō rē
 
 phāyadā nathī karī jīvanamāṁ ciṁtā, nukasānanī yādī ēnī mōṭī chē rē
 
 yatnō tō chē jyāṁ hāthamāṁ tō tārā, phala ē tō ēnuṁ dētuṁ jāśē rē
 
 chōḍaśē nā prabhu tō tanē, karē chē ciṁtā tārī, tārī ciṁtā karatā rahēśē rē
 
 ēkavāra mūkī jō viśvāsa tuṁ ēnā para, ciṁtā tārī ē tō haratā rahēśē rē
 |