Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6663 | Date: 06-Mar-1997
લાખ કોશિશો બનાવીશ નાકામિયાબ તમારી, જિગર મારું ગયું છે તમને જાણી
Lakh Koshisho Banavish Nakamiyab Tamari, Jigar Maru Gayu Che Tamne Jani

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 6663 | Date: 06-Mar-1997

લાખ કોશિશો બનાવીશ નાકામિયાબ તમારી, જિગર મારું ગયું છે તમને જાણી

  No Audio

Lakh Koshisho Banavish Nakamiyab Tamari, Jigar Maru Gayu Che Tamne Jani

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1997-03-06 1997-03-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16650 લાખ કોશિશો બનાવીશ નાકામિયાબ તમારી, જિગર મારું ગયું છે તમને જાણી લાખ કોશિશો બનાવીશ નાકામિયાબ તમારી, જિગર મારું ગયું છે તમને જાણી

જગની લાખ ઝંઝટોએ રોક્યા છે પગ મારા, કર્યો છે નિર્ધાર પહોંચવું છે પાસે તમારી

હર હાલતમાં રમે છે આંખ સામે તસવીર તમારી, એમાં છે છુપાઈ પ્રેરણા તમારી

મહોબતભરી નિગાહ તમારી, છે પ્રેરણા અમારી, એ પ્રેરણાને બનાવીશ જ્યોત મારી

પડશે તોડવી જીવનમાં તો મારે, રચાઈ હશે દીવાલો જે, મારીને વચ્ચે તો તમારી

દૃષ્ટિ સામે રમે નિત્ય તસવીર તમારી, જોઈશ જીવનમાં, દે ના કોઈ એને હલાવી

વિશુદ્ધતાની વાટે, ચાલીશ જીવનમાં જ્યાં, રહેશે ના અંતર મારીને વચ્ચે તમારી

હરપળે ને હર શ્વાસે, રટીશ નામ જ્યાં તમારું, ક્યાંથી શકશો હટાવી નજરોમાંથી તમારી

વહાવીશ હૈયાંમાંથી શુદ્ધ પ્રેમની તો ધારા, દઈશ વહાવી ચરણોમાં એને તમારી

શ્વાસેશ્વાસમાંથી બોલશે વિશ્વાસ મારા, રાખી ના શકશો દૂર મને તો તમારાથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lākha kōśiśō banāvīśa nākāmiyāba tamārī, jigara māruṁ gayuṁ chē tamanē jāṇī

jaganī lākha jhaṁjhaṭōē rōkyā chē paga mārā, karyō chē nirdhāra pahōṁcavuṁ chē pāsē tamārī

hara hālatamāṁ ramē chē āṁkha sāmē tasavīra tamārī, ēmāṁ chē chupāī prēraṇā tamārī

mahōbatabharī nigāha tamārī, chē prēraṇā amārī, ē prēraṇānē banāvīśa jyōta mārī

paḍaśē tōḍavī jīvanamāṁ tō mārē, racāī haśē dīvālō jē, mārīnē vaccē tō tamārī

dr̥ṣṭi sāmē ramē nitya tasavīra tamārī, jōīśa jīvanamāṁ, dē nā kōī ēnē halāvī

viśuddhatānī vāṭē, cālīśa jīvanamāṁ jyāṁ, rahēśē nā aṁtara mārīnē vaccē tamārī

harapalē nē hara śvāsē, raṭīśa nāma jyāṁ tamāruṁ, kyāṁthī śakaśō haṭāvī najarōmāṁthī tamārī

vahāvīśa haiyāṁmāṁthī śuddha prēmanī tō dhārā, daīśa vahāvī caraṇōmāṁ ēnē tamārī

śvāsēśvāsamāṁthī bōlaśē viśvāsa mārā, rākhī nā śakaśō dūra manē tō tamārāthī
Scan Image

Gujarati Bhajan no. 6663 by Satguru Sri Devendra Ghia - Kaka