Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8424 | Date: 16-Feb-2000
સમજદારીમાં એ તો બાધા નાખી ગયા (2)
Samajdharima E To Baadha Nakhi Gaya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8424 | Date: 16-Feb-2000

સમજદારીમાં એ તો બાધા નાખી ગયા (2)

  No Audio

Samajdharima E To Baadha Nakhi Gaya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-02-16 2000-02-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17411 સમજદારીમાં એ તો બાધા નાખી ગયા (2) સમજદારીમાં એ તો બાધા નાખી ગયા (2)

કરી કોશિશો નાક ઊચું ખોટું રાખવા જીવનમાં

તણાયા જ્યાં તો ખોટા પ્રેમમાં તો જીવનમાં

અહંમાં તણાયા ને લાવ્યા વચ્ચે એને જીવનમાં

નિરાશાની ઊંડી ખીણમાં ડૂબ્યા જ્યાં જીવનમાં

પડળો લોભનાં હટયાં ના નજરોથી જીવનમાં

લાલચ ને લાલચમાં તણાતા રહ્યા જીવનમાં

શંકાઓથી ભરી ભરી રાખ્યાં હૈયાં જીવનમાં

ક્રોધથી રાખ્યાં ભરી હૈયાં જ્યાં જીવનમાં

માયા ને માયા છૂટી ના હૈયેથી જ્યાં જીવનમાં

અવગુણોમાં તો જીવનભર રાચ્યા જીવનમાં
View Original Increase Font Decrease Font


સમજદારીમાં એ તો બાધા નાખી ગયા (2)

કરી કોશિશો નાક ઊચું ખોટું રાખવા જીવનમાં

તણાયા જ્યાં તો ખોટા પ્રેમમાં તો જીવનમાં

અહંમાં તણાયા ને લાવ્યા વચ્ચે એને જીવનમાં

નિરાશાની ઊંડી ખીણમાં ડૂબ્યા જ્યાં જીવનમાં

પડળો લોભનાં હટયાં ના નજરોથી જીવનમાં

લાલચ ને લાલચમાં તણાતા રહ્યા જીવનમાં

શંકાઓથી ભરી ભરી રાખ્યાં હૈયાં જીવનમાં

ક્રોધથી રાખ્યાં ભરી હૈયાં જ્યાં જીવનમાં

માયા ને માયા છૂટી ના હૈયેથી જ્યાં જીવનમાં

અવગુણોમાં તો જીવનભર રાચ્યા જીવનમાં




સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samajadārīmāṁ ē tō bādhā nākhī gayā (2)

karī kōśiśō nāka ūcuṁ khōṭuṁ rākhavā jīvanamāṁ

taṇāyā jyāṁ tō khōṭā prēmamāṁ tō jīvanamāṁ

ahaṁmāṁ taṇāyā nē lāvyā vaccē ēnē jīvanamāṁ

nirāśānī ūṁḍī khīṇamāṁ ḍūbyā jyāṁ jīvanamāṁ

paḍalō lōbhanāṁ haṭayāṁ nā najarōthī jīvanamāṁ

lālaca nē lālacamāṁ taṇātā rahyā jīvanamāṁ

śaṁkāōthī bharī bharī rākhyāṁ haiyāṁ jīvanamāṁ

krōdhathī rākhyāṁ bharī haiyāṁ jyāṁ jīvanamāṁ

māyā nē māyā chūṭī nā haiyēthī jyāṁ jīvanamāṁ

avaguṇōmāṁ tō jīvanabhara rācyā jīvanamāṁ
Scan Image

Gujarati Bhajan no. 8424 by Satguru Sri Devendra Ghia - Kaka