|     
                     1999-02-07
                     1999-02-07
                     1999-02-07
                      https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17842
                     એ આંખ તો શું જોઈ રહી છે, એ આંખ તો શું કહી રહી છે
                     એ આંખ તો શું જોઈ રહી છે, એ આંખ તો શું કહી રહી છે
 રાખી રહી છે નિગાહ તારા ઉપર, આંખો મારી નથી તારાથી અજાણી
 
 કદી રહી છે કરૂણા, કદી રહી છે જગ પર તો ઠપકા વરસાવતી
 
 કદી આશાઓ ભરી ભરી નજરથી, જગને એ તો જોઈને જોઈ રહી
 
 જોઈ જોઈ વર્તન એની સૃષ્ટિનું, નિરાશાઓની રેખાથી છે ભરેલી
 
 છે વિશ્વાસ તારા ઉપર ભરેલો, છે આંખો તો એ વિશ્વાસથી ભરેલી
 
 નથી એ આંખમાં કોઈ દીનતા, છે એ તો સદા, પ્રેમથી ભરેલી
 
 રહી છે સદા એ તો સ્નેહ વરસાવતી, છે સદા એ ભાવોથી ભરેલી
 
 ઊંડા છે એના આંખના અમી, છીપાવી દે તરસ સહુની એ તો પૂરી
 
 મળશે ના ગોતી ઠંડક એના જેવી, લાગે જાણે એ તો શીતળ ચાંદની
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                                એ આંખ તો શું જોઈ રહી છે, એ આંખ તો શું કહી રહી છે
 રાખી રહી છે નિગાહ તારા ઉપર, આંખો મારી નથી તારાથી અજાણી
 
 કદી રહી છે કરૂણા, કદી રહી છે જગ પર તો ઠપકા વરસાવતી
 
 કદી આશાઓ ભરી ભરી નજરથી, જગને એ તો જોઈને જોઈ રહી
 
 જોઈ જોઈ  વર્તન એની સૃષ્ટિનું, નિરાશાઓની રેખાથી છે ભરેલી
 
 છે  વિશ્વાસ તારા ઉપર ભરેલો, છે આંખો તો એ વિશ્વાસથી ભરેલી
 
 નથી એ આંખમાં કોઈ દીનતા, છે એ તો સદા, પ્રેમથી ભરેલી
 
 રહી છે સદા એ તો સ્નેહ વરસાવતી, છે સદા એ ભાવોથી ભરેલી
 
 ઊંડા છે એના આંખના અમી, છીપાવી દે તરસ સહુની એ તો પૂરી
 
 મળશે ના ગોતી ઠંડક એના જેવી, લાગે જાણે એ તો શીતળ ચાંદની
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    ē āṁkha tō śuṁ jōī rahī chē, ē āṁkha tō śuṁ kahī rahī chē
 rākhī rahī chē nigāha tārā upara, āṁkhō mārī nathī tārāthī ajāṇī
 
 kadī rahī chē karūṇā, kadī rahī chē jaga para tō ṭhapakā varasāvatī
 
 kadī āśāō bharī bharī najarathī, jaganē ē tō jōīnē jōī rahī
 
 jōī jōī vartana ēnī sr̥ṣṭinuṁ, nirāśāōnī rēkhāthī chē bharēlī
 
 chē viśvāsa tārā upara bharēlō, chē āṁkhō tō ē viśvāsathī bharēlī
 
 nathī ē āṁkhamāṁ kōī dīnatā, chē ē tō sadā, prēmathī bharēlī
 
 rahī chē sadā ē tō snēha varasāvatī, chē sadā ē bhāvōthī bharēlī
 
 ūṁḍā chē ēnā āṁkhanā amī, chīpāvī dē tarasa sahunī ē tō pūrī
 
 malaśē nā gōtī ṭhaṁḍaka ēnā jēvī, lāgē jāṇē ē tō śītala cāṁdanī
 |