Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5383 | Date: 20-Jul-1994
રાખીશ ના અંકુશમાં, જીવનમાં જો તું કર્મોને તારાં
Rākhīśa nā aṁkuśamāṁ, jīvanamāṁ jō tuṁ karmōnē tārāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 5383 | Date: 20-Jul-1994

રાખીશ ના અંકુશમાં, જીવનમાં જો તું કર્મોને તારાં

  No Audio

rākhīśa nā aṁkuśamāṁ, jīvanamāṁ jō tuṁ karmōnē tārāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1994-07-20 1994-07-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=883 રાખીશ ના અંકુશમાં, જીવનમાં જો તું કર્મોને તારાં રાખીશ ના અંકુશમાં, જીવનમાં જો તું કર્મોને તારાં

તારાં ને તારાં કર્મો રડાવશે, જીવનમાં તો તને ને તને, તને ને તને

રાખીશ ના અંકુશમાં જીવનમાં જો, વૃત્તિઓને તો તું તારી

તારી ને તારી વૃત્તિઓ રડાવશે જીવનમાં તો, તને ને તને

તને, તને ને તને રાખીશ ના અંકુશમાં જીવનમાં જો તું, ભાવોને તો તારા તારા ને તારા ભાવો રડાવશે જીવનમાં તો, તને ને તને, તને ને તને

રાખીશ ના અંકુશમાં, જીવનમાં જો તું, અહંને તો તારા

તારો ને તારો અહં, રડાવશે જીવનમાં તો, તન ને તને, તને ને તને

રાખીશ ના અંકુશમાં જીવનમાં તો તું, ક્રોધને તો તારા

તારો ને તારો ક્રોધ, રડાવશે જીવનમાં તો, તને ને તને, તને ને તને

રાખીશ ના અંકુશમાં જીવનમાં જો તું, લોભલાલચને તારા

તારા ને તારા, લોભલાલચ રડાવશે જીવનમાં તો ભલે તને ને તને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhīśa nā aṁkuśamāṁ, jīvanamāṁ jō tuṁ karmōnē tārāṁ

tārāṁ nē tārāṁ karmō raḍāvaśē, jīvanamāṁ tō tanē nē tanē, tanē nē tanē

rākhīśa nā aṁkuśamāṁ jīvanamāṁ jō, vr̥ttiōnē tō tuṁ tārī

tārī nē tārī vr̥ttiō raḍāvaśē jīvanamāṁ tō, tanē nē tanē

tanē, tanē nē tanē rākhīśa nā aṁkuśamāṁ jīvanamāṁ jō tuṁ, bhāvōnē tō tārā tārā nē tārā bhāvō raḍāvaśē jīvanamāṁ tō, tanē nē tanē, tanē nē tanē

rākhīśa nā aṁkuśamāṁ, jīvanamāṁ jō tuṁ, ahaṁnē tō tārā

tārō nē tārō ahaṁ, raḍāvaśē jīvanamāṁ tō, tana nē tanē, tanē nē tanē

rākhīśa nā aṁkuśamāṁ jīvanamāṁ tō tuṁ, krōdhanē tō tārā

tārō nē tārō krōdha, raḍāvaśē jīvanamāṁ tō, tanē nē tanē, tanē nē tanē

rākhīśa nā aṁkuśamāṁ jīvanamāṁ jō tuṁ, lōbhalālacanē tārā

tārā nē tārā, lōbhalālaca raḍāvaśē jīvanamāṁ tō bhalē tanē nē tanē
Scan Image

Gujarati Bhajan no. 5383 by Satguru Devendra Ghia - Kaka
First...538053815382...Last