Hymn No. 5502 | Date: 02-Oct-1994
|
|
Text Size |
 |
 |
1994-10-02
1994-10-02
1994-10-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1001
સંતો પાસે રહી રહી શીખ્યા જીવનમાં જો કાંઈ નહીં
સંતો પાસે રહી રહી શીખ્યા જીવનમાં જો કાંઈ નહીં જોશો ના દોષ સંતનો તો એમાં તો કાંઈ નહીં વરસે વર્ષા તો જગમહી, મન મોકળું કરી એમાં જો નહાશો નહીં કાઢશો તો દોષ એમાં વર્ષાનો, વર્ષાનો દોષ તો કાઢશો નહીં સ્વાદિષ્ટ ભોજન હોય સામે, એને જો આરોગશો નહીં કાઢશો ના દોષ ભોજનનો, ભોજનનો દોષ તો કાઢશો નહીં મળે સહારો, દેવા ચાહે કોઈ સહારો, એને તો તરછોડશો નહીં મળતો નથી સહારો જીવનમાં તમને, ફરિયાદ એવી કરશો નહીં પથ્થર સમજીને જીવનમાં, હીરાને તો ફેંકી દેશો નહીં નથી દોષ કાંઈ હીરાનો, છે દોષ નજરનો, હીરાનો દોષ કાઢશો નહીં સમજણ વિના રહ્યાં કરતા ઝઘડા જીવનમાં તો ઊભા ને ઊભા દોષ કાઢજો સમજણનો, અન્યનો દોષ તો એમાં કાઢશો નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
santo paase rahi rahi shikhya jivanamam jo kai nahi
josho na dosh santano to ema to kai nahi
varase varsha to jagamahi, mann mokalum kari ema jo nahasho nahi
kadhasho to dosh ema varshano, varshano dosh to kadhasho nahi
svadishta bhojan hoy same, ene jo arogasho nahi
kadhasho na dosh bhojanano, bhojanano dosh to kadhasho nahi
male saharo, deva chahe koi saharo, ene to tarachhodasho nahi
malato nathi saharo jivanamam tamane, phariyaad evi karsho nahi
paththara samajine jivanamam, hirane to phenki desho nahi
nathi dosh kai hirano, che dosh najarano, hirano dosh kadhasho nahi
samjan veena rahyam karta jaghada jivanamam to ubha ne ubha
dosh kadhajo samajanano, anyano dosh to ema kadhasho nahi
|
|