Hymn No. 5529 | Date: 22-Oct-1994
|
|
Text Size |
 |
 |
1994-10-22
1994-10-22
1994-10-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1028
મારા મનના રે ઉચાટ, મારા હૈયાંના રે ગભરાટ
મારા મનના રે ઉચાટ, મારા હૈયાંના રે ગભરાટ હરી લે છે, હરી લે છે એ તો, મારા જીવનની રે શાંતિ મારા હૈયાંમાં જીવનની રે કડવાશ, મારા મનડાંના રઘવાટ મારા જીવનના રે કકળાટ, મારા ભાગ્યની રઝળપાટ વિપરીત સંજોગોની ધમધમાટ, મારી નિરાશાઓનો ઊકળાટ જીવનમાં માયાનો ઝગઝગાટ, જીવનમાં એના રે પ્રત્યાઘાત હૈયાંમાં કામવાસનાનો સળવળાટ, ચાલે ના ગાડી ત્યાં સડસડાટ જીવનનો ખોટો થનગનાટ, જીવનના તોફાની વાયરાની લપડાક
https://www.youtube.com/watch?v=FV8q969boyY
Satguru Shri Devendra Ghia (Kaka)
મારા મનના રે ઉચાટ, મારા હૈયાંના રે ગભરાટ હરી લે છે, હરી લે છે એ તો, મારા જીવનની રે શાંતિ મારા હૈયાંમાં જીવનની રે કડવાશ, મારા મનડાંના રઘવાટ મારા જીવનના રે કકળાટ, મારા ભાગ્યની રઝળપાટ વિપરીત સંજોગોની ધમધમાટ, મારી નિરાશાઓનો ઊકળાટ જીવનમાં માયાનો ઝગઝગાટ, જીવનમાં એના રે પ્રત્યાઘાત હૈયાંમાં કામવાસનાનો સળવળાટ, ચાલે ના ગાડી ત્યાં સડસડાટ જીવનનો ખોટો થનગનાટ, જીવનના તોફાની વાયરાની લપડાક
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maara mann na re uchata, maara haiyanna re gabharata
hari le chhe, hari le che e to, maara jivanani re shanti
maara haiyammam jivanani re kadavasha, maara manadanna raghavata
maara jivanana re kakalata, maara bhagyani rajhalpaat
viparita sanjogoni dhamadhamata, maari nirashaono ukalata
jivanamam mayano jagajagata, jivanamam ena re pratyaghata
haiyammam kamavasanano salavalata, chale na gaadi tya sadasadata
jivanano khoto thanaganata, jivanana tophani vayarani lapadaka
|
|