Hymn No. 5547 | Date: 13-Nov-1994
|
|
Text Size |
 |
 |
અટવાયો છું જીવનમાં રે હું તો, છવાયા છે, હૈયે અંધારા, અંધારા, અંધારા
Athavayo Chu Jeevanama Re Hu To, Chavaya Che, Haiye Andhara, Andhara, Andhara
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1994-11-13
1994-11-13
1994-11-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1046
અટવાયો છું જીવનમાં રે હું તો, છવાયા છે, હૈયે અંધારા, અંધારા, અંધારા
અટવાયો છું જીવનમાં રે હું તો, છવાયા છે, હૈયે અંધારા, અંધારા, અંધારા ચાલે છે તોફાનોમાં નાવડી, રહે છે પાસે આવી દૂરને દૂર, કિનારા, કિનારા, કિનારા તૂટતાંને તૂટતાં રહ્યાં છે જીવનમાં રે મારા, આશાના મિનારા, મિનારા, મિનારા રહ્યાં કરતા અમે બધું, રહ્યાં બની દૂરથી તમે એને, જોનારા, જોનારા, જોનારા વળગ્યો છે સંસાર હૈયે રે એવો, બન્યા ઝેરના પ્યાલા અમે, પીનારા, પીનારા, પીનારા રહ્યાં પ્રભુ સદા જીવનમાં તમે અમને તો, દેનારા, દેનારા, દેનારા દેતા ને દેતા રહ્યાં સદા પ્રભુ તમે, રહ્યાં તોયે અમે, ફરિયાદ કરનારા, કરનારા, કરનારા રહ્યાં ના સંતોષમાં જીવનમાં તો અમે, બન્યા અમે અસંતોષમાં, જલનારા, જલનારા, જલનારા અવગુણોમાં રહ્યાં રચ્યા-પચ્યા અમે, તોયે રહ્યાં અમે તને, પૂજનારા, પૂજનારા, પૂજનારા મળ્યા ના રસ્તા સાચા રે જીવનમાં, વધ્યા જીવનમાં એમાં રે હૈયે, મૂંઝારા, મૂંઝારા, મૂંઝારા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
atavayo chu jivanamam re hu to, chhavaya chhe, haiye andhara, andhara, andhara
chale che tophanomam navadi, rahe che paase aavi durane dura, kinara, kinara, kinara
tutatanne tutatam rahyam che jivanamam re mara, ashana minara, minara, minara
rahyam karta ame badhum, rahyam bani durathi tame ene, jonara, jonara, jonara
valagyo che sansar haiye re evo, banya jerana pyala ame, pinara, pinara, pinara
rahyam prabhu saad jivanamam tame amane to, denara, denara, denaar
deta ne deta rahyam saad prabhu tame, rahyam toye ame, phariyaad karanara, karanara, karanara
rahyam na santoshamam jivanamam to ame, banya ame asantoshamam, jalanara, jalanara, jalanara
avagunomam rahyam rachya-pachya ame, toye rahyam ame tane, pujanara, pujanara, pujanara
malya na rasta saacha re jivanamam, vadhya jivanamam ema re haiye, munjara, munjara, munjara
|