1994-11-21
1994-11-21
1994-11-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1055
નજરમાં વસી ગયા છો જ્યાં એવા, હવે નજર બહાર તમે તો ના રહેતા

સમજાતું નથી શું જોયું મેં તમારામાં, સમજ્યા છતાં એ સમજાયું નથી
હટી ગઈ છે હવે દૂરી તો જ્યાં, દૂર હવે મારાથી તમે ના રહેતા
ગણવી એને સિદ્ધિ મારી, કે પ્યાર તારા, નથી એ સમજી શક્યા
અકારણ જ્યાં હેતના ઉમળકા ઊછળ્યા, રોક્યા ના એ તો રોકાયા
ઘડીમાં દેખાઈ, ઘડીમાં છુપાઈ, વિરહની વેદના ઊભી તમે ના કરતા
હાલત જોઈ જોઈને અમારી રે પ્રભુ, દુઃખી તમે એમાં તો ના થાતા
છે સંબંધ તો પુરાણા, નવા સંબંધ સ્વીકારવામાં, સંબંધ પુરાણા ભૂલી ના જાતા
કહીએ ના કહીએ તમને અમે અમારા, અમારા તમે તો નથી મટી જવાના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
najaramāṁ vasī gayā chō jyāṁ ēvā, havē najara bahāra tamē tō nā rahētā
samajātuṁ nathī śuṁ jōyuṁ mēṁ tamārāmāṁ, samajyā chatāṁ ē samajāyuṁ nathī
haṭī gaī chē havē dūrī tō jyāṁ, dūra havē mārāthī tamē nā rahētā
gaṇavī ēnē siddhi mārī, kē pyāra tārā, nathī ē samajī śakyā
akāraṇa jyāṁ hētanā umalakā ūchalyā, rōkyā nā ē tō rōkāyā
ghaḍīmāṁ dēkhāī, ghaḍīmāṁ chupāī, virahanī vēdanā ūbhī tamē nā karatā
hālata jōī jōīnē amārī rē prabhu, duḥkhī tamē ēmāṁ tō nā thātā
chē saṁbaṁdha tō purāṇā, navā saṁbaṁdha svīkāravāmāṁ, saṁbaṁdha purāṇā bhūlī nā jātā
kahīē nā kahīē tamanē amē amārā, amārā tamē tō nathī maṭī javānā
|