Hymn No. 4608 | Date: 02-Apr-1993
|
|
Text Size |
 |
 |
1993-04-02
1993-04-02
1993-04-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=108
તને ત્યાં તો કોણ બચાવે. તને ત્યાં તો કોણ બચાવે
તને ત્યાં તો કોણ બચાવે. તને ત્યાં તો કોણ બચાવે જીવનમાં તો જ્યાં ડૂબવું છે તારે ને તારે રે જીવનમાં સમજી સમજીને પણ, સમજદારીથી વર્તવું નથી રે તારે છોડી રસ્તા સુધરવાના, સુધરવું નથી, જીવનમાં જ્યાં તારે લાવવા છે ખોટા અહંને અભિમાનને, વચ્ચે વારંવાર તો તારે કરવી નથી સંગત સારી તારે, બૂરી સંગતોમાં રહેવું છે જ્યાં તારે હારી હિંમત ઊઠવું નથી, જીવનમાં તો જ્યાં તારે ને તારે વિકારોમાંથી નીકળવું નથી જીવનમાં, બહાર તો તારે જ્યારે કરતા રહેવા છે અપમાન, ભૂલવા નથી અપમાન જીવનમાં જ્યારે પીડાયું નથી જીવનમાં જ્યારે, પીડાવા છે જીવનમાં અન્યને જ્યારે દેશે જીવનમાં સહુ હાથ ખંખેરી, ડૂબવું છે જીવનમાં જ્યાં તારે ને તારે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taane tya to kona bachave. taane tya to kona bachave
jivanamam to jya dubavum che taare ne taare re jivanamam
samaji samajine pana, samajadarithi vartavum nathi re taare
chhodi rasta sudharavana, sudharavum nathi,
jivanamam aharavum nathi, jivanamam jya taare to
kara lavava nathi sari taari tari tarean, jivavi vachhare, sathi taari vaar nathi buri sangatomam rahevu che jya taare
hari himmata uthavum nathi, jivanamam to jya taare ne taare
vikaromanthi nikalavum nathi jivanamam, bahaar to taare jyare
karta raheva che apamana, bhulava
jamare jayamare jivanamare jivanamare, pamana pamana, jivanamare jivanamare, phulava
nathi, pamana pamana, bhulava khankheri, dubavum che jivanamam jya taare ne taare
|
|