Hymn No. 5588 | Date: 16-Dec-1994
|
|
Text Size |
 |
 |
1994-12-16
1994-12-16
1994-12-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1087
ચાલ્યો રે હું તો, મને ને મને રે શોધવા
ચાલ્યો રે હું તો, મને ને મને રે શોધવા જાણતો હતો મને તો જે હું હતો, તે તો હું ના હતો - ચાલ્યો... સમજ્યા વિનાની શોધમાં, રહ્યો હું ભટકતોને ભટક્તો રહ્યો ભટકતોને ભટકતો ત્યાં, મને તો હું ના શોધી શક્યો - ચાલ્યો... રૂપો રહ્યાં મારા ને મારા, બદલાતાને જ્યાં બદલાતા મારા સાચા રૂપને તો જ્યાં, હું ના ઓળખી શક્યો - ચાલ્યો... અનેક તેજોમાં પડતાં રહ્યાં, પડછાયા મારા તો ઝાઝા મારા પડછાયાના સાચા મૂળને, જીવનમાં ના હું શોધી શક્યો - ચાલ્યો... વૃત્તિએ વૃત્તિએ, વિચારોએ વિચારોએ રૂપો રહ્યાં બદલાતા વિચારોને વૃત્તિ વિનાનો, જીવનમાં ના હું બની શક્યો - ચાલ્યો... ખંખેરી સર્વ ઉપાધિઓ, જીવનમાં સરળ બની ગયો જોયું સીધું મે જ્યાં મારામાં, પડછાયા ગયા અટકી, મને હું પામી ગયો - ચાલ્યા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chalyo re hu to, mane ne mane re shodhava
janato hato mane to je hu hato, te to hu na hato - chalyo...
samjya vinani shodhamam, rahyo hu bhatakatone bhatakto
rahyo bhatakatone bhatakato tyam, mane to hu na shodhi shakyo - chalyo...
rupo rahyam maara ne mara, badalatane jya badalata
maara saacha rupane to jyam, hu na olakhi shakyo - chalyo...
anek tejomam padataa rahyam, padachhaya maara to jaja
maara padachhayana saacha mulane, jivanamam na hu shodhi shakyo - chalyo...
vrittie vrittie, vicharoe vicharoe rupo rahyam badalata
vicharone vritti vinano, jivanamam na hu bani shakyo - chalyo...
khankheri sarva upadhio, jivanamam sarala bani gayo
joyu sidhum me jya maramam, padachhaya gaya ataki, mane hu pami gayo - chalya...
|