Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5594 | Date: 18-Dec-1994
મન રે, મન રે, જગમાં તું બધે રે ફરતું, જગમાં તું ક્યાંને ક્યાં જઈ પહોંચતું
Mana rē, mana rē, jagamāṁ tuṁ badhē rē pharatuṁ, jagamāṁ tuṁ kyāṁnē kyāṁ jaī pahōṁcatuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 5594 | Date: 18-Dec-1994

મન રે, મન રે, જગમાં તું બધે રે ફરતું, જગમાં તું ક્યાંને ક્યાં જઈ પહોંચતું

  No Audio

mana rē, mana rē, jagamāṁ tuṁ badhē rē pharatuṁ, jagamāṁ tuṁ kyāṁnē kyāṁ jaī pahōṁcatuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1994-12-18 1994-12-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1093 મન રે, મન રે, જગમાં તું બધે રે ફરતું, જગમાં તું ક્યાંને ક્યાં જઈ પહોંચતું મન રે, મન રે, જગમાં તું બધે રે ફરતું, જગમાં તું ક્યાંને ક્યાં જઈ પહોંચતું

સીમા નથી તને કાંઈ બાંધી શકાતું, ના સીમામાં તો તું બંધાતું

કદી તું અહીં, કદી તું ત્યાં ક્ષણમાં, તું ક્યાંને ક્યાં જઈ ફરી આવતું

કલ્પનાની સીમા પડે રે ટૂંકી, કલ્પનાની પાર પણ જઈ ત્યાં તું પહોંચતું

નથી સમય તને બાંધી શક્તું, સમયની પાર પણ તો તું જાતું

ભૂતકાળને પાર કરીને તું, ભૂતકાળ જાણી લેતું, ભવિષ્યને પાર કરી, ભવિષ્યને જાણ

આઝાદ રહી, આઝાદ બની, જગમાં જ્યાં ત્યાં તું વિહરતું ને વિહરતું

કરશે ક્યારે તો તું શું, પહોંચીશ ક્યાંને ક્યાં તો તું, ના એ તો કહી શકાતું

હાથમાં રહેવું કોઈના તને ના ગમે, હાથમાં જલદી નથી તો તું આવતું

આવે જ્યારે જેના કાબૂમાં તો તું, કલ્પનાની બહાર શક્તિ તારી એને તું દેતું

તારા સાથ વિના રે કોઈ, પ્રભુને જીવનમાં તો ના પામી શકાતું
View Original Increase Font Decrease Font

મન રે, મન રે, જગમાં તું બધે રે ફરતું, જગમાં તું ક્યાંને ક્યાં જઈ પહોંચતું

સીમા નથી તને કાંઈ બાંધી શકાતું, ના સીમામાં તો તું બંધાતું

કદી તું અહીં, કદી તું ત્યાં ક્ષણમાં, તું ક્યાંને ક્યાં જઈ ફરી આવતું

કલ્પનાની સીમા પડે રે ટૂંકી, કલ્પનાની પાર પણ જઈ ત્યાં તું પહોંચતું

નથી સમય તને બાંધી શક્તું, સમયની પાર પણ તો તું જાતું

ભૂતકાળને પાર કરીને તું, ભૂતકાળ જાણી લેતું, ભવિષ્યને પાર કરી, ભવિષ્યને જાણ

આઝાદ રહી, આઝાદ બની, જગમાં જ્યાં ત્યાં તું વિહરતું ને વિહરતું

કરશે ક્યારે તો તું શું, પહોંચીશ ક્યાંને ક્યાં તો તું, ના એ તો કહી શકાતું

હાથમાં રહેવું કોઈના તને ના ગમે, હાથમાં જલદી નથી તો તું આવતું

આવે જ્યારે જેના કાબૂમાં તો તું, કલ્પનાની બહાર શક્તિ તારી એને તું દેતું

તારા સાથ વિના રે કોઈ, પ્રભુને જીવનમાં તો ના પામી શકાતું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mana rē, mana rē, jagamāṁ tuṁ badhē rē pharatuṁ, jagamāṁ tuṁ kyāṁnē kyāṁ jaī pahōṁcatuṁ

sīmā nathī tanē kāṁī bāṁdhī śakātuṁ, nā sīmāmāṁ tō tuṁ baṁdhātuṁ

kadī tuṁ ahīṁ, kadī tuṁ tyāṁ kṣaṇamāṁ, tuṁ kyāṁnē kyāṁ jaī pharī āvatuṁ

kalpanānī sīmā paḍē rē ṭūṁkī, kalpanānī pāra paṇa jaī tyāṁ tuṁ pahōṁcatuṁ

nathī samaya tanē bāṁdhī śaktuṁ, samayanī pāra paṇa tō tuṁ jātuṁ

bhūtakālanē pāra karīnē tuṁ, bhūtakāla jāṇī lētuṁ, bhaviṣyanē pāra karī, bhaviṣyanē jāṇa

ājhāda rahī, ājhāda banī, jagamāṁ jyāṁ tyāṁ tuṁ viharatuṁ nē viharatuṁ

karaśē kyārē tō tuṁ śuṁ, pahōṁcīśa kyāṁnē kyāṁ tō tuṁ, nā ē tō kahī śakātuṁ

hāthamāṁ rahēvuṁ kōīnā tanē nā gamē, hāthamāṁ jaladī nathī tō tuṁ āvatuṁ

āvē jyārē jēnā kābūmāṁ tō tuṁ, kalpanānī bahāra śakti tārī ēnē tuṁ dētuṁ

tārā sātha vinā rē kōī, prabhunē jīvanamāṁ tō nā pāmī śakātuṁ
Scan Image

Gujarati Bhajan no. 5594 by Satguru Devendra Ghia - Kaka
First...559055915592...Last