| 
		 
    Hymn No.  5612 | Date:  28-Dec-1994
    
    મનાવી લે મનડાંને તું તારા, સમજાવી લે, હૈયાંને તો તું તારા
                                       
     manāvī lē manaḍāṁnē tuṁ tārā, samajāvī lē, haiyāṁnē tō tuṁ tārā 
                                   
                                   મન, દિલ, ભાવ, વિચાર, યાદ
 (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
         
                     1994-12-28
                     1994-12-28
                     1994-12-28
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1111
                     મનાવી લે મનડાંને તું તારા, સમજાવી લે, હૈયાંને તો તું તારા
                     મનાવી લે મનડાંને તું તારા, સમજાવી લે, હૈયાંને તો તું તારા
  જીવનમાં રે જ્યાં, ખોટી હઠ લઈને રે જ્યાં એ તો બેઠું છે 
  સમજી નથી શક્યું નુકસાન એ તો એનું, કરી નથી નુકસાનની ગણતરી
  ફરતું ને ફરતું રહી જગમાં રે બધે, કોરું ને કોરું એ તો રહ્યું છે 
  ફરવામાં બધે ના છે કાંઈ ફાયદો, છે ફાયદો પ્રભુચરણમાં એણે 
  સુખદુઃખ સાથે ના લેવા-દેવા એને, સુખદુઃખ વળગાડવાનું રહે છે 
  ક્યાં ને ક્યાં જાશે, ના એ કહીને જાશે, દોડાદોડી જગમાં બધે કરતું રહે છે
  હૈયાંને જ્યાં એ ઘસડી જાય છે, હૈયાંની હાલત ના જોઈ શકાય છે
  જ્યાં એક બીજા પૂરક બની જાય છે, સુંદર સર્જન એ તો કરી જાય છે
  હરેક કારનામામાં છે હાજરી એની, એના વિના કારનામાં ના થાય છે
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
                     
    | 
        
     | 
    View Original | 
    
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
                                        
    manāvī lē manaḍāṁnē tuṁ tārā, samajāvī lē, haiyāṁnē tō tuṁ tārā
  jīvanamāṁ rē jyāṁ, khōṭī haṭha laīnē rē jyāṁ ē tō bēṭhuṁ chē
  samajī nathī śakyuṁ nukasāna ē tō ēnuṁ, karī nathī nukasānanī gaṇatarī
  pharatuṁ nē pharatuṁ rahī jagamāṁ rē badhē, kōruṁ nē kōruṁ ē tō rahyuṁ chē
  pharavāmāṁ badhē nā chē kāṁī phāyadō, chē phāyadō prabhucaraṇamāṁ ēṇē
  sukhaduḥkha sāthē nā lēvā-dēvā ēnē, sukhaduḥkha valagāḍavānuṁ rahē chē
  kyāṁ nē kyāṁ jāśē, nā ē kahīnē jāśē, dōḍādōḍī jagamāṁ badhē karatuṁ rahē chē
  haiyāṁnē jyāṁ ē ghasaḍī jāya chē, haiyāṁnī hālata nā jōī śakāya chē
  jyāṁ ēka bījā pūraka banī jāya chē, suṁdara sarjana ē tō karī jāya chē
  harēka kāranāmāmāṁ chē hājarī ēnī, ēnā vinā kāranāmāṁ nā thāya chē
                                
                     |