Hymn No. 501 | Date: 16-Aug-1986
|
|
Text Size |
 |
 |
1986-08-16
1986-08-16
1986-08-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11490
વિચાર્યું નથી કંઈ તે મનમાં, કોઈ તને ક્યારે શું કહેશે
વિચાર્યું નથી કંઈ તે મનમાં, કોઈ તને ક્યારે શું કહેશે વિચારજે, હવે તું મનમાં, તારો આતમરામ તને શું કહે છે પળ પળમાં પલટાતા વિચાર તારા, વિચારો તને ઘસડી જાતા એક પળ કાઢીને વિચારજે તું મનમાં, તારો આતમરામ તને શું કહે છે કરવાના વિચારો ભૂલી, ખોટા વિચારોથી થાક્યો છે તું જગમાં ક્ષણભરનો પોરો ખાઈ વિચારજે તું મનમાં, તારો આતમરામ તને શું કહે છે કામક્રોધમાં ઘસડાઈને, વિચારો કર્યા તે ઊલટાં મનમાં હવે આ બધું છોડીને વિચારજે તું મનમાં, તારો આતમરામ તને શું કહે છે પોતાના ગણી ગણીને પણ, એકલતા અનુભવી રહ્યો જ્યાં મનમાં જાવાનું છે તો એકલા, વિચારજે તું મનમાં, તારો આતમરામ તને શું કહે છે સાથ મળશે તને જેનો સદા, ભૂલીને ભટકતો રહ્યો તું જગમાં સુધારીને આ ચાલ તારી, વિચારજે તું મનમાં, તારો આતમરામ તને શું કહે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vichaaryu nathi kai te manamam, koi taane kyare shu kaheshe
vicharaje, have tu manamam, taaro atamarama taane shu kahe che
pal palamam palatata vichaar tara, vicharo taane ghasadi jaat
ek pal kadhine vicharaje tu manamam, taaro atamarama taane shu kahe che
karavana vicharo bhuli, khota vicharothi thaakyo che tu jag maa
kshanabharano poro khai vicharaje tu manamam, taaro atamarama taane shu kahe che
kamakrodhamam ghasadaine, vicharo karya te ulatam mann maa
have a badhu chhodi ne vicharaje tu manamam, taaro atamarama taane shu kahe che
potaana gani ganine pana, ekalata anubhavi rahyo jya mann maa
javanum che to ekala, vicharaje tu manamam, taaro atamarama taane shu kahe che
saath malashe taane jeno sada, bhuli ne bhatakato rahyo tu jag maa
sudharine a chala tari, vicharaje tu manamam, taaro atamarama taane shu kahe che
Explanation in English
In this beautiful Gujarati Bhajan Kakaji is talking about self realisation, where he is enlightening us to introspect our inner consciousness, our soul which is there to guide us, but rare do we try to listen to our inner conscious.
Have you ever thought in your mind, what will someone tell you.
Think now in your mind what your Atmarama (inner consciousness, soul) tells you.
Moment to moment your thoughts change, Your thoughts drag you away.
Take a moment and think for a while, what your soul tells you.
You have forgotten the thoughts of doing and you are tired of all the wrong thoughts in the world.
Think for a moment in your mind, what your soul tells you.
Sliding into lust and anger you are thinking in the opposite direction in your mind.
Leave all this and think in your mind, what your soul tells you.
Counting your own self, feeling lonely in your mind.
You have to go alone, think in your mind, what your soul tells you.
Forgetting the company which is for forever, You are wandering in the world.
Improve this move of yours, think in your mind, what your soul tells you.
|