BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 502 | Date: 16-Aug-1986
   Text Size Increase Font Decrease Font

પોકાર સુણતા દીન, દુઃખિયા ને ભક્તોની, તું તો ત્યાં પહોંચી જતી

  No Audio

Pokar Sunta Din, Dukhiya Ne Bhakto Ni, Tu To Tya Pohachi Jati

મા, ભગવાન (Almighty Mother, God)

1986-08-16 1986-08-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11491 પોકાર સુણતા દીન, દુઃખિયા ને ભક્તોની, તું તો ત્યાં પહોંચી જતી પોકાર સુણતા દીન, દુઃખિયા ને ભક્તોની, તું તો ત્યાં પહોંચી જતી
ધન્ય ધન્ય તારા એ પગને માડી, જે પહોંચતાં કદી થાક્તા નથી
ભીંસે ભીંસાતા બાળને તારા, દેવા સદા તું દોડી જતી
ધન્ય ધન્ય તારા એ હાથને માડી, જે દેતા કદી થાક્તા નથી
સંસાર તાપમાં તપતા બાળને માડી, સદા પ્રેમથી નીરખી રહેતી
ધન્ય ધન્ય તારા એ નયનોને, જે પ્રેમ વરસાવતાં થાકતાં નથી
ભક્તો પર ખુશ થઈ `મા', આશિષ દેતા તું અચકાતી નથી
ધન્ય ધન્ય તારા એ મુખને `મા', જે આશિષ દેતા થાક્તાં નથી
ભાવે ભીંજાતા તારા હૈયાને, ભાવમાં ડૂબતા વાર લાગતી નથી
ધન્ય ધન્ય તારા એ હૈયાને, જે ભાવમાં ડૂબતા અચકાતું નથી
બાળકો સદા ભૂલો કરતા, તોય માફ સદા તું કરતી રહી
ધન્ય ધન્ય તારા એ હૈયાને, જે માફ કરતા અચકાતું નથી
દર્શનની સાચી પ્યાસ જાગતા, પ્યાસ બુઝાવવા તું દોડી જતી
ધન્ય ધન્ય તારી એ કૃપાને, જે દર્શન દેતા અચકાતી નથી
Gujarati Bhajan no. 502 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
pōkāra suṇatā dīna, duḥkhiyā nē bhaktōnī, tuṁ tō tyāṁ pahōṁcī jatī
dhanya dhanya tārā ē paganē māḍī, jē pahōṁcatāṁ kadī thāktā nathī
bhīṁsē bhīṁsātā bālanē tārā, dēvā sadā tuṁ dōḍī jatī
dhanya dhanya tārā ē hāthanē māḍī, jē dētā kadī thāktā nathī
saṁsāra tāpamāṁ tapatā bālanē māḍī, sadā prēmathī nīrakhī rahētī
dhanya dhanya tārā ē nayanōnē, jē prēma varasāvatāṁ thākatāṁ nathī
bhaktō para khuśa thaī `mā', āśiṣa dētā tuṁ acakātī nathī
dhanya dhanya tārā ē mukhanē `mā', jē āśiṣa dētā thāktāṁ nathī
bhāvē bhīṁjātā tārā haiyānē, bhāvamāṁ ḍūbatā vāra lāgatī nathī
dhanya dhanya tārā ē haiyānē, jē bhāvamāṁ ḍūbatā acakātuṁ nathī
bālakō sadā bhūlō karatā, tōya māpha sadā tuṁ karatī rahī
dhanya dhanya tārā ē haiyānē, jē māpha karatā acakātuṁ nathī
darśananī sācī pyāsa jāgatā, pyāsa bujhāvavā tuṁ dōḍī jatī
dhanya dhanya tārī ē kr̥pānē, jē darśana dētā acakātī nathī

Explanation in English
In this Gujarati Bhajan Kakaji expresses the emotions and love of the kind heart Mother for her childrens and the way she is always present round the clock being never tired.
Kakaji glorifies the emotions of the compassionate Divine Mother.

Hearing the cries of the poor and sorrows of the devotee's, you reach there.
Thankful ,Thankful for your feets O'Mother which never tire's reaching there.
You always run to support the child who is being bullied
Thankful Thankful for your hands O'Mother which never tire's of giving.
The child who faces the worldly heat and is burning in it, Mother you always look at him with love.
Thankful, Thankful for your eye's O'Mother which do not tire of showering love.
When you are happy on your devotees O'Mother you don't hesitate while giving blessings.
Thankful, Thankful for your mouth O'Mother which do not tire giving blessings.
Your heart soaked in emotions, it does not take time to drown in your love and emotions.
Thankful Thankful for your heart which does not hesitate sinking in emotions.
Children's are always making mistakes then too you always forgive them
Thankful, Thankful to your heart, which does not hesitate while forgiving.
When the true thirst wakes up, of your vision you run to quench our thirst.
Thankful, Thankful for your grace, which does not hesitate in giving your vision.

First...501502503504505...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall