BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 504 | Date: 18-Aug-1986
   Text Size Increase Font Decrease Font

સાગરના જળમાં રે નીરનું મારું એક બિંદુ ખોવાયું

  No Audio

Sagar Na Jal Ma Re Neer Nu Maru Ek Bindu Khovayu

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1986-08-18 1986-08-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11493 સાગરના જળમાં રે નીરનું મારું એક બિંદુ ખોવાયું સાગરના જળમાં રે નીરનું મારું એક બિંદુ ખોવાયું
ગોતી ગોતી થાક્યો રે તોયે, એ પાછું હાથ ન આવ્યું
રેતીના પટમાં રે, રેતીનું મારું એક કણ ખોવાયું
ગોતી ગોતી થાક્યો રે, તોયે એ પાછું હાથ ન આવ્યું
સાકરના ડુંગરમાં રે સાકરનો મારો એક કણ ખોવાયો
ગોતી ગોતી થાક્યો રે તોયે એ પાછો હાથ ન આવ્યો
શ્વાસ નિઃશ્વાસમાં રે, મારો એક શ્વાસ ક્યાંય ખોવાયો
એને પાછો ગોતતાં રે, એ ફરી પાછો હાથ ન આવ્યો
તેજના કણેકણમાં રે, સદા તેજે રહે છે રેલાયો
તેજના કિરણ પકડવા જતાં રે, કદી એ હાથ ન આવે
પ્રેમની ધારામાં ડૂબતા રે, સદા પ્રેમ રહે હૈયે રેલાઈ
પ્રેમ સ્વરૂપ થાતાં રે હૈયેથી કામક્રોધ રહે વિસરાઈ
વિશ્વાસના અણુએ અણુમાં રે, પ્રભુ રહે સદા સમાયો
તોયે એને ગોતતાં રે, સદા નાકે તો દમ આવ્યો
Gujarati Bhajan no. 504 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
sagarana jalamam re niranum maaru ek bindu khovayum
goti goti thaakyo re toye, e pachhum haath na avyum
retina patamam re, retinum maaru ek kaan khovayum
goti goti thaakyo re, toye e pachhum haath na avyum
sakarana dungaramam re sakarano maaro ek kaan khovayo
goti goti thaakyo re toye e pachho haath na aavyo
shvas nihshvasamam re, maaro ek shvas kyaaya khovayo
ene pachho gotatam re, e phari pachho haath na aavyo
tejana kanekanamam re, saad teje rahe che relayo
tejana kirana pakadava jatam re, kadi e haath na aave
premani dhara maa dubata re, saad prem rahe haiye relai
prem swaroop thata re haiyethi kamakrodha rahe visaraai
vishvasana anue anumam re, prabhu rahe saad samayo
toye ene gotatam re, saad nake to dama aavyo

Explanation in English
In this Gujarati Bhajan Kakaji is in introspection and self realisation of himself.
He is trying to make himself understand.
I lost a drop of water in the ocean water.
Searching it here and there, I got tired but I did not get it back.
In the folded layers of sand, I lost a grain of sand
Tired of searching it, but I did not get it back.
In the hill of sugar, I lost a grain of sugar.
Tired of searching it, but I did not get it back.
Being breathless nowhere I lost one of my breathes.
Tired of searching it again and again, but I did not get it back.
In every ray of light, radiance is always radiant.
Going to catch the ray of light, it shall never come in your hands.
Always drowning in the stream of love, love always flows in the heart.
As you start developing in the form of love, lust and anger is forgotten from the heart.
In each and every atom of faith, the lord abides in it forever.
If you are going to search it, then you shall always sigh restlessly.

First...501502503504505...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall