Hymn No. 508 | Date: 22-Aug-1986
|
|
Text Size |
 |
 |
1986-08-22
1986-08-22
1986-08-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11497
તને ક્યાં જઈને ગોતું માડી, હવે તને ક્યાં જઈને ગોતું
તને ક્યાં જઈને ગોતું માડી, હવે તને ક્યાં જઈને ગોતું નથી કોઈ એંધાણી મારી પાસે તને શી રીતે હવે ગોતું પૂજાપાઠ ખૂબ કર્યા મેં તો, તોયે અંતર મારું ના ઘટયું તને ક્યાં જઈને ગોતું માડી, હવે તને ક્યાં જઈને ગોતું ધ્યાન ધરીને ખૂબ બેઠો, હું તો, તોયે આસન તારું ના ડોલ્યું તને ક્યાં જઈને ગોતું માડી, હવે તને ક્યાં જઈને ગોતું સાગર સરિતાના જળ ખૂબ પીધાં, તોયે હૈયું રહ્યું છે તરસ્યું તને ક્યાં જઈને ગોતું માડી, હવે તને ક્યાં જઈને ગોતું વડ, પીપળા ને તુલસીનું પૂજન કીધું તોયે મન ના ઠર્યું તને ક્યાં જઈને ગોતું માડી, હવે તને ક્યાં જઈને ગોતું મૂર્તિ, મૂર્તિમાં તને ગોતી તોયે માનવમાં ગોતતાં ચૂક્યો તને ક્યાં જઈને ગોતું માડી, હવે તને ક્યાં જઈને ગોતું જ્યાં પ્યાસ જગાવી છે તે માડી હવે બુઝાવજે એને તું તને ક્યાં જઈને ગોતું માડી, હવે તને ક્યાં જઈને ગોતું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taane kya jaine gotum maadi, have taane kya jaine gotum
nathi koi endhani maari paase taane shi rite have gotum
pujapatha khub karya me to, toye antar maaru na ghatayum
taane kya jaine gotum maadi, have taane kya jaine gotum
dhyaan dharine khub betho, hu to, toye asana taaru na dolyum
taane kya jaine gotum maadi, have taane kya jaine gotum
sagar saritana jal khub pidham, toye haiyu rahyu che tarasyum
taane kya jaine gotum maadi, have taane kya jaine gotum
vada, pipala ne tulasinum pujan kidhu toye mann na tharyum
taane kya jaine gotum maadi, have taane kya jaine gotum
murti, murtimam taane goti toye manavamam gotatam chukyo
taane kya jaine gotum maadi, have taane kya jaine gotum
jya pyas jagavi che te maadi have bujavaje ene tu
taane kya jaine gotum maadi, have taane kya jaine gotum
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is searching impatiently the Divine Mother. He is in introspection, talking about the endless efforts he has taken.
He prays
Where shall I go and search you O'Mother, now where shall I search you,
I don't have any way out, how to search you
I did a lot of worship, but the distance does not decrease.
Where shall I go and search you O'Mother, now where shall I search you.
I sat and meditated a lot, but it did not shake your seat.
Where shall I go and search you O'Mother, now where shall I search you.
I drank a lot of water from oceans and river, then too my heart remains thirsty.
Where shall I go and search you O'Mother, now where shall I search you.
I worshipped holy Basil, Peepal tree, Banyan tree still my mind did not stabilize.
Where shall I go and search you O'Mother, now where shall I search you.
I searched you a lot from idols to idols but I missed searching you in humans.
Where shall I go and search you O'Mother, now where shall I search you.
When you have aroused my thirst, now you will quench it.