1986-09-15
1986-09-15
1986-09-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11512
તું છે જગમાં એક જ સાચો સાથીદાર
તું છે જગમાં એક જ સાચો સાથીદાર
એ તો માડી મુજને સમજાયું ના
તારે ને મારે છે ઊંડી સગાઈ
એ તો માડી મુજને સમજાયું ના
જગના થાક અને તાપમાં તું છે વિશ્રામ
એ તો માડી મુજને સમજાયું ના
વેદ પુરાણોએ કર્યા છે તારા ભરપૂર વખાણ
એ તો માડી મુજને સમજાયું ના
આજ સુધી તું લેતી આવી છે મારી સંભાળ
એ તો માડી મુજને સમજાયું ના
ન દેખાતી તું તોય નીરખે જગને સદાય
એ તો માડી મુજને સમજાયું ના
તુજને ભૂલે માનવ માડી, તોય કરતી કેમ તું ઉપકાર
એ તો માડી મુજને સમજાયું ના
ક્યારે તું શું કરશે, ક્યારે તું શું ના કરશે
એ તો માડી મુજને સમજાયું ના
ઘડીમાં તું પાસે આવી, ઘડીમાં તું ક્યાં સરકી જાતી
એ તો માડી મુજને સમજાયું ના
કૃપા તું તો વરસાવતી રહેતી, હૈયું તોય કેમ કૃપા ઝંખે
એ તો માડી મુજને સમજાયું ના
https://www.youtube.com/watch?v=C_z6aIgIPV8
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તું છે જગમાં એક જ સાચો સાથીદાર
એ તો માડી મુજને સમજાયું ના
તારે ને મારે છે ઊંડી સગાઈ
એ તો માડી મુજને સમજાયું ના
જગના થાક અને તાપમાં તું છે વિશ્રામ
એ તો માડી મુજને સમજાયું ના
વેદ પુરાણોએ કર્યા છે તારા ભરપૂર વખાણ
એ તો માડી મુજને સમજાયું ના
આજ સુધી તું લેતી આવી છે મારી સંભાળ
એ તો માડી મુજને સમજાયું ના
ન દેખાતી તું તોય નીરખે જગને સદાય
એ તો માડી મુજને સમજાયું ના
તુજને ભૂલે માનવ માડી, તોય કરતી કેમ તું ઉપકાર
એ તો માડી મુજને સમજાયું ના
ક્યારે તું શું કરશે, ક્યારે તું શું ના કરશે
એ તો માડી મુજને સમજાયું ના
ઘડીમાં તું પાસે આવી, ઘડીમાં તું ક્યાં સરકી જાતી
એ તો માડી મુજને સમજાયું ના
કૃપા તું તો વરસાવતી રહેતી, હૈયું તોય કેમ કૃપા ઝંખે
એ તો માડી મુજને સમજાયું ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuṁ chē jagamāṁ ēka ja sācō sāthīdāra
ē tō māḍī mujanē samajāyuṁ nā
tārē nē mārē chē ūṁḍī sagāī
ē tō māḍī mujanē samajāyuṁ nā
jaganā thāka anē tāpamāṁ tuṁ chē viśrāma
ē tō māḍī mujanē samajāyuṁ nā
vēda purāṇōē karyā chē tārā bharapūra vakhāṇa
ē tō māḍī mujanē samajāyuṁ nā
āja sudhī tuṁ lētī āvī chē mārī saṁbhāla
ē tō māḍī mujanē samajāyuṁ nā
na dēkhātī tuṁ tōya nīrakhē jaganē sadāya
ē tō māḍī mujanē samajāyuṁ nā
tujanē bhūlē mānava māḍī, tōya karatī kēma tuṁ upakāra
ē tō māḍī mujanē samajāyuṁ nā
kyārē tuṁ śuṁ karaśē, kyārē tuṁ śuṁ nā karaśē
ē tō māḍī mujanē samajāyuṁ nā
ghaḍīmāṁ tuṁ pāsē āvī, ghaḍīmāṁ tuṁ kyāṁ sarakī jātī
ē tō māḍī mujanē samajāyuṁ nā
kr̥pā tuṁ tō varasāvatī rahētī, haiyuṁ tōya kēma kr̥pā jhaṁkhē
ē tō māḍī mujanē samajāyuṁ nā
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji is sharing the knowledge and truth of the Divine Mother. The deed which she does cannot be understood by a human.
Kakaji worships
You are the only true companion in the world.
O'Mother I couldn't understand it.
You and me have a long deep engagement
O'Mother I couldn't understand it.
In the fatigue and heat of the world. You are the only rest. O'Mother .
The Vedic and the Puranas ( Hindu holy book )
Keep a lot. praising you.
Till today you are taking care of me.
O'Mother I couldn't understand it.
You look as if you are always looking at the world.
O'Mother I couldn't understand it.
Humans have forgotten you Mother then why do you oblige them.
O'Mother I couldn't understand it.
What will you do and What shall you not do O'Mother I couldn't understand it.
In a moment you come near and in a moment you slip away.
O'Mother I couldn't understand it.
You keep on pouring your blessings then why is my heart longing for your grace
O'Mother I couldn't understand it.
તું છે જગમાં એક જ સાચો સાથીદારતું છે જગમાં એક જ સાચો સાથીદાર
એ તો માડી મુજને સમજાયું ના
તારે ને મારે છે ઊંડી સગાઈ
એ તો માડી મુજને સમજાયું ના
જગના થાક અને તાપમાં તું છે વિશ્રામ
એ તો માડી મુજને સમજાયું ના
વેદ પુરાણોએ કર્યા છે તારા ભરપૂર વખાણ
એ તો માડી મુજને સમજાયું ના
આજ સુધી તું લેતી આવી છે મારી સંભાળ
એ તો માડી મુજને સમજાયું ના
ન દેખાતી તું તોય નીરખે જગને સદાય
એ તો માડી મુજને સમજાયું ના
તુજને ભૂલે માનવ માડી, તોય કરતી કેમ તું ઉપકાર
એ તો માડી મુજને સમજાયું ના
ક્યારે તું શું કરશે, ક્યારે તું શું ના કરશે
એ તો માડી મુજને સમજાયું ના
ઘડીમાં તું પાસે આવી, ઘડીમાં તું ક્યાં સરકી જાતી
એ તો માડી મુજને સમજાયું ના
કૃપા તું તો વરસાવતી રહેતી, હૈયું તોય કેમ કૃપા ઝંખે
એ તો માડી મુજને સમજાયું ના1986-09-15https://i.ytimg.com/vi/C_z6aIgIPV8/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=C_z6aIgIPV8
|
|