Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 540 | Date: 03-Oct-1986
જગમાં આવી, મુખડું તારું જોયું નથી ‘મા’
Jagamāṁ āvī, mukhaḍuṁ tāruṁ jōyuṁ nathī ‘mā'

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 540 | Date: 03-Oct-1986

જગમાં આવી, મુખડું તારું જોયું નથી ‘મા’

  Audio

jagamāṁ āvī, mukhaḍuṁ tāruṁ jōyuṁ nathī ‘mā'

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1986-10-03 1986-10-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11529 જગમાં આવી, મુખડું તારું જોયું નથી ‘મા’ જગમાં આવી, મુખડું તારું જોયું નથી ‘મા’

જગ છોડતા પહેલાં, મુખડું તારું તો દેખાડજે

માયામાં પડી, યાદ તારી સદા વીસરાઈ છે

કૃપા કરી માડી, સદા યાદ તારી અપાવજે

જગમાં કર્યું છે ભેગું એવું, કામ ત્યાં નહિ લાગે

તારા ધ્યાન માટે, મારા મનડાંને તૈયાર બનાવજે

થાક્યો છું બહુ માડી, હવે બહુ ના દોડાવજે

મારા મનડાંને માડી, તારા ચરણમાં સ્થાપજે

મારા કુકર્મોની યાદ માડી સદા તું અપાવજે

દેજે શક્તિ એવી માડી, કુકર્મોથી સદા બચાવજે

તું છે કૃપાળુ, તારી દયાના દાન દઈ નાખજે

પાપી આ તારા બાળને માડી હવે તો તારજે
https://www.youtube.com/watch?v=GSfjHYTHbgA
View Original Increase Font Decrease Font

જગમાં આવી, મુખડું તારું જોયું નથી ‘મા’

જગ છોડતા પહેલાં, મુખડું તારું તો દેખાડજે

માયામાં પડી, યાદ તારી સદા વીસરાઈ છે

કૃપા કરી માડી, સદા યાદ તારી અપાવજે

જગમાં કર્યું છે ભેગું એવું, કામ ત્યાં નહિ લાગે

તારા ધ્યાન માટે, મારા મનડાંને તૈયાર બનાવજે

થાક્યો છું બહુ માડી, હવે બહુ ના દોડાવજે

મારા મનડાંને માડી, તારા ચરણમાં સ્થાપજે

મારા કુકર્મોની યાદ માડી સદા તું અપાવજે

દેજે શક્તિ એવી માડી, કુકર્મોથી સદા બચાવજે

તું છે કૃપાળુ, તારી દયાના દાન દઈ નાખજે

પાપી આ તારા બાળને માડી હવે તો તારજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jagamāṁ āvī, mukhaḍuṁ tāruṁ jōyuṁ nathī ‘mā'

jaga chōḍatā pahēlāṁ, mukhaḍuṁ tāruṁ tō dēkhāḍajē

māyāmāṁ paḍī, yāda tārī sadā vīsarāī chē

kr̥pā karī māḍī, sadā yāda tārī apāvajē

jagamāṁ karyuṁ chē bhēguṁ ēvuṁ, kāma tyāṁ nahi lāgē

tārā dhyāna māṭē, mārā manaḍāṁnē taiyāra banāvajē

thākyō chuṁ bahu māḍī, havē bahu nā dōḍāvajē

mārā manaḍāṁnē māḍī, tārā caraṇamāṁ sthāpajē

mārā kukarmōnī yāda māḍī sadā tuṁ apāvajē

dējē śakti ēvī māḍī, kukarmōthī sadā bacāvajē

tuṁ chē kr̥pālu, tārī dayānā dāna daī nākhajē

pāpī ā tārā bālanē māḍī havē tō tārajē
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is requesting the Divine Mother to pour her grace and compassion by showing her face..

Kakaji is requesting

In this world I have never seen your face O'Mother.

Before leaving this world, show me your face.

Falling into delusion, the memory of yours is forgotten.

Please put your grace -& and always make me remember about you.

You have accumulated so much in the world which shall be useless to you

For your attention make my mind ready

I am tired a lot, O'Mother don't make me run too much now.

Stable my mind in your feets O'Mother.

O 'Mother always remind me ôf my evil deeds.

Give so much of strength, save me from the evil deeds.

You are the merciful, gift your mercy..

The sinner child of yours O'Mother help him and now atleast help him sail the life boat .
Scan Image

Gujarati Bhajan no. 540 by Satguru Devendra Ghia - Kaka

જગમાં આવી, મુખડું તારું જોયું નથી ‘મા’જગમાં આવી, મુખડું તારું જોયું નથી ‘મા’

જગ છોડતા પહેલાં, મુખડું તારું તો દેખાડજે

માયામાં પડી, યાદ તારી સદા વીસરાઈ છે

કૃપા કરી માડી, સદા યાદ તારી અપાવજે

જગમાં કર્યું છે ભેગું એવું, કામ ત્યાં નહિ લાગે

તારા ધ્યાન માટે, મારા મનડાંને તૈયાર બનાવજે

થાક્યો છું બહુ માડી, હવે બહુ ના દોડાવજે

મારા મનડાંને માડી, તારા ચરણમાં સ્થાપજે

મારા કુકર્મોની યાદ માડી સદા તું અપાવજે

દેજે શક્તિ એવી માડી, કુકર્મોથી સદા બચાવજે

તું છે કૃપાળુ, તારી દયાના દાન દઈ નાખજે

પાપી આ તારા બાળને માડી હવે તો તારજે
1986-10-03https://i.ytimg.com/vi/GSfjHYTHbgA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=GSfjHYTHbgA
જગમાં આવી, મુખડું તારું જોયું નથી ‘મા’જગમાં આવી, મુખડું તારું જોયું નથી ‘મા’

જગ છોડતા પહેલાં, મુખડું તારું તો દેખાડજે

માયામાં પડી, યાદ તારી સદા વીસરાઈ છે

કૃપા કરી માડી, સદા યાદ તારી અપાવજે

જગમાં કર્યું છે ભેગું એવું, કામ ત્યાં નહિ લાગે

તારા ધ્યાન માટે, મારા મનડાંને તૈયાર બનાવજે

થાક્યો છું બહુ માડી, હવે બહુ ના દોડાવજે

મારા મનડાંને માડી, તારા ચરણમાં સ્થાપજે

મારા કુકર્મોની યાદ માડી સદા તું અપાવજે

દેજે શક્તિ એવી માડી, કુકર્મોથી સદા બચાવજે

તું છે કૃપાળુ, તારી દયાના દાન દઈ નાખજે

પાપી આ તારા બાળને માડી હવે તો તારજે
1986-10-03https://i.ytimg.com/vi/teB4u0xe8Dk/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=teB4u0xe8Dk

First...538539540...Last