BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 567 | Date: 15-Oct-1986
   Text Size Increase Font Decrease Font

ડગલે ડગલાં તું તો ભરજે એવાં, જોજે `મા' ના દ્વારે જાય

  No Audio

Dagle Dagla Tu To Bharje Eva, Joje ' Maa ' Na Dware Jaaye

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1986-10-15 1986-10-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11556 ડગલે ડગલાં તું તો ભરજે એવાં, જોજે `મા' ના દ્વારે જાય ડગલે ડગલાં તું તો ભરજે એવાં, જોજે `મા' ના દ્વારે જાય
શ્વાસે શ્વાસ લેજે તું એવા, `મા' ના નામ વિના ખાલી ન જાય
ધડકન તારી ધડકવા દેજે એવી, `મા' નું સંગીત સંભળાય
પલક તારી પલકવા ન દેજે એવી, `મા' નું દર્શન છૂટી જાય
મુખ તારું જોજે થાકે ના કદી `મા' ના ગુણગાન કરતા જાય
હાથથી તાળી દેજે એવી, `મા'ના સૂરમાં સાથ દેતી જાય
મસ્તક તારું નમાવજે એવું, `મા'નું દર્શન કરતા જાય
વર્તન તારું રાખજે એવું, સદા `મા'નો સાથ મળી જાય
અહં સદા ઓગાળજે એવો, સદા નમ્ર બનતું જાય
કામ ક્રોધને નાથજે એવા, ડોકિયું ઊંચું કરી ન જાય
લોભને વશમાં લેજે, જોજે અહીં તહીં ખેંચી ન જાય
દૃષ્ટિ તારી શુદ્ધ કરજે એવી સર્વમાં `મા' નું દર્શન કરતા જાય
ડગલે ડગલાં તું તો ભરજે એવાં, જોજે એ `મા'ના દ્વારે જાય
Gujarati Bhajan no. 567 by Satguru Devendra Ghia - Kaka
ડગલે ડગલાં તું તો ભરજે એવાં, જોજે `મા' ના દ્વારે જાય
શ્વાસે શ્વાસ લેજે તું એવા, `મા' ના નામ વિના ખાલી ન જાય
ધડકન તારી ધડકવા દેજે એવી, `મા' નું સંગીત સંભળાય
પલક તારી પલકવા ન દેજે એવી, `મા' નું દર્શન છૂટી જાય
મુખ તારું જોજે થાકે ના કદી `મા' ના ગુણગાન કરતા જાય
હાથથી તાળી દેજે એવી, `મા'ના સૂરમાં સાથ દેતી જાય
મસ્તક તારું નમાવજે એવું, `મા'નું દર્શન કરતા જાય
વર્તન તારું રાખજે એવું, સદા `મા'નો સાથ મળી જાય
અહં સદા ઓગાળજે એવો, સદા નમ્ર બનતું જાય
કામ ક્રોધને નાથજે એવા, ડોકિયું ઊંચું કરી ન જાય
લોભને વશમાં લેજે, જોજે અહીં તહીં ખેંચી ન જાય
દૃષ્ટિ તારી શુદ્ધ કરજે એવી સર્વમાં `મા' નું દર્શન કરતા જાય
ડગલે ડગલાં તું તો ભરજે એવાં, જોજે એ `મા'ના દ્વારે જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
ḍagalē ḍagalāṁ tuṁ tō bharajē ēvāṁ, jōjē `mā' nā dvārē jāya
śvāsē śvāsa lējē tuṁ ēvā, `mā' nā nāma vinā khālī na jāya
dhaḍakana tārī dhaḍakavā dējē ēvī, `mā' nuṁ saṁgīta saṁbhalāya
palaka tārī palakavā na dējē ēvī, `mā' nuṁ darśana chūṭī jāya
mukha tāruṁ jōjē thākē nā kadī `mā' nā guṇagāna karatā jāya
hāthathī tālī dējē ēvī, `mā'nā sūramāṁ sātha dētī jāya
mastaka tāruṁ namāvajē ēvuṁ, `mā'nuṁ darśana karatā jāya
vartana tāruṁ rākhajē ēvuṁ, sadā `mā'nō sātha malī jāya
ahaṁ sadā ōgālajē ēvō, sadā namra banatuṁ jāya
kāma krōdhanē nāthajē ēvā, ḍōkiyuṁ ūṁcuṁ karī na jāya
lōbhanē vaśamāṁ lējē, jōjē ahīṁ tahīṁ khēṁcī na jāya
dr̥ṣṭi tārī śuddha karajē ēvī sarvamāṁ `mā' nuṁ darśana karatā jāya
ḍagalē ḍagalāṁ tuṁ tō bharajē ēvāṁ, jōjē ē `mā'nā dvārē jāya

Explanation in English
Kakaji explains
Put your each and every step as such reaches at the Mother's door.
Breathe each & every breath as such which does not go without taking Mother's name.
Let your heart beat, beat as such in which you can listen the music of the Divine Mother.
Do not blink your eyelids, that Mother's vision get missed.
Your mouth shouldn't be tired of praising the Mothers glory.
Clap your hands too, such that they tune with the Divine Mother.
Bow your heads in a way that Mother's vision can be seen.
Keep your behaviour such that always support of Mother can be received.
Melt your ego and always be humble.
Let lust and anger, be tied up so that they do not raise their eyebrows.
Let greed be subdued see that, it does not drag you hear & there .
Keep your vision pure & clean so that you can visualise Mother in every soul.
So Kakaji is saying to take each and every step in a way that it reaches you at Mother's door.

First...566567568569570...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall