Hymn No. 568 | Date: 16-Oct-1986
|
|
Text Size |
 |
 |
1986-10-16
1986-10-16
1986-10-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11557
ભટકતો ભટકતો આતમરામ આવ્યો આ જગમાં
ભટકતો ભટકતો આતમરામ આવ્યો આ જગમાં ભટકવું ના ભૂલી, સ્થિર ન થયો `મા' ના શરણમાં ગૂંચવાઈ, ગૂંચવાઈ રહ્યો એ તો માયાની જાળમાં હૈયે એ તો લાગી વ્હાલી, ફટકો લાગ્યો ના હૈયામાં થાક તો ન લાગ્યો, પડયા પાસા સીધા આ જગમાં અવળા પાસાથી અકળાયો, છૂટયો ભ્રમ આ જગમાં આદતથી મજબૂર બન્યો, સરક્યો એ ખૂબ નિરાશામાં શ્રમ એને ખૂબ લેવો પડેલો, ઉપર એને ઊઠવામાં હૈયું હવે, ધીરે ધીરે, લેતું ગયું નિત્ય શ્વાસ આશાના મનડું પણ શાંત બન્યું, સ્થિર થયું `મા' ના ચરણમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhatakato bhatakato atamarama aavyo a jag maa
bhatakavum na bhuli, sthir na thayo 'maa' na sharanamam
gunchavai, gunchavai rahyo e to maya ni jalamam
haiye e to laagi vhali, phatako laagyo na haiya maa
thaak to na lagyo, padaya paas sidha a jag maa
avala pasathi akalayo, chhutyo bhrama a jag maa
aadat thi majbur banyo, sarakyo e khub nirashamam
shrama ene khub levo padelo, upar ene uthavamam
haiyu have, dhire dhire, letum gayu nitya shvas ashana
manadu pan shant banyum, sthir thayum 'maa' na charan maa
Explanation in English
Kakaji says
Wandering Wandering the soul comes in this world.
But it has not left it's old habits as did not forget to wander, does not settle down in the shelter of the Divine Mother.
It is all in confusions & confusions trapped in the Illusions.
It seems good to the heart, as if a blow went through the heart.
Did not feel tired at all, as the dice felt right in this world.
Awkward from the other side, got released from the illusions of this world.
Being forced by the habit, of so many births it slipped into despair.
It has to take a lot of hard work to pick it up.
The heart moves slowly by taking a perpetual, breath of hope.
And slowly the mind becomes calm & gets settled at the feet of the Divine.
|
|