Hymn No. 571 | Date: 16-Oct-1986
|
|
Text Size |
 |
 |
1986-10-16
1986-10-16
1986-10-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11560
વીત્યા છે માડી કંઈક દિન ને રાત
વીત્યા છે માડી કંઈક દિન ને રાત, હજી નથી થઈ માડી તારી મુલાકાત સમજાતું નથી કેમ કરું હું શરૂઆત, હૈયે ધરપત છે, તું તો છે મારી માત હર રાત પછી આવે છે એક પ્રભાત, આશામાં આ વીતે છે મારા દિન ને રાત કરવી છે માડી, મારી ભૂલની કબૂલાત, છોડયું નથી અવની પર એકે પાપ દાવો નથી મારો કે છું નિષ્પાપ, જાણું છું એટલું, શરણે, આવ્યો છું માત ભટક્યો, ભટક્યો જગમાં માડી દિન ને રાત, તોયે નથી થઈ માડી તારી મુલાકાત મનડું નથી શાંત, હવે સ્થિર કરજે માત, જઇને ક્યાં અટકીશ, નવ જાણું માત ભૂલ્યો હતો માડી, હું તો તારું નામ, સંજોગે ચડાવી દીધું હૈયે તારું નામ ધીરે ધીરે ચડતા, હૈયે જાગ્યા છે ભાવ, નથી કાંઈ બીજું જાણતો, હવે નાતો નિભાવ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vitya che maadi kaik din ne rata,
haji nathi thai maadi taari mulakata
samajatum nathi kem karu hu sharuata,
haiye dharapata chhe, tu to che maari maat
haar raat paachhi aave che ek prabhata,
ashamam a vite che maara din ne raat
karvi che maadi, maari bhulani kabulata,
chhodayum nathi avani paar eke paap
davo nathi maaro ke chu nishpapa,
janu chu etalum, sharane, aavyo chu maat
bhatakyo, bhatakyo jag maa maadi din ne rata,
toye nathi thai maadi taari mulakata
manadu nathi shanta, have sthir karje mata,
jaine kya atakisha, nav janu maat
bhulyo hato maadi, hu to taaru nama,
sanjoge chadaavi didhu haiye taaru naam
dhire dhire chadata, haiye jagya che bhava,
nathi kai biju janato, have naato nibhaav
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is in Self introspection. He is desperate to meet the Divine Mother and feeling restless, accordingly.
Kakaji pleads
Many days & night's have just passed by.
Still our meeting has not yet taken place O'Mother
I am desperate and cannot understand how & from where shall I start.
My heart is shivering for you O'My Mother.
As after every night follows dawn.
In hopes, I am spending my day & night.
I have to confess O'Mother for all the mistakes done. Also confesses to not have left a single sin on this earth.
I do not claim to be innocent in this earth.
I know only that much, to have surrendered myself to you O'Mother.
I have wandered in this world O'Mother day & night.
Still I couldn't meet you, So my mind is unstable so stable my mind.
Where shall I go & stuck I do not know.
I had forgotten your name O'Mother, Coincidentally your name arised in my heart.
Slowly & Steadily in my heart the emotions have arisen.
Kakaji in the end says I do not know anything else , let this relationship be maintained.
Here he wants us to surrender to the Almighty and the Almighty shall take care of us.
|