Hymn No. 584 | Date: 24-Oct-1986
|
|
Text Size |
 |
 |
1986-10-24
1986-10-24
1986-10-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11573
તારા હૈયામાં રહેલા અસુરોને, તું આજ તો ભગાડજે
તારા હૈયામાં રહેલા અસુરોને, તું આજ તો ભગાડજે સૂઈ રહેલા તારા દેવને તું, તારામાં આજ તો જગાડજે કરતા રહ્યાં છે, સદા એ મનમાન્યું સામનાના અભાવે સૂઈ રહેલા તારા દેવને તું, તારામાં આજ તો જગાડજે પ્રેમની ભાષા જો ના સમજે, તો લાલ આંખ તારી કાઢજે સૂઈ રહેલા તારા દેવને તું, તારામાં આજ તો જગાડજે મહેનત તારે કરવી પડશે, આળસ ત્યાં તો નહિ ચાલશે સૂઈ રહેલા તારા દેવને તું, તારામાં આજ તો જગાડજે તારું જ રક્ત પીને તાજા બન્યા છે એનાથી સંભાળજે સૂઈ રહેલા તારા દેવને તું, તારામાં આજ તો જગાડજે તું છે શક્તિનું સંતાન, નિરાશા હૈયે કદી ન લાવજે સૂઈ રહેલા તારા દેવને તું, તારામાં આજ તો જગાડજે અલમસ્ત બનેલા અસુરો સામે, જંગ આજ તું માંડજે સૂઈ રહેલા તારા દેવને તું, તારામાં આજ તો જગાડજે ભગાડવા એને, તારા જંગને, બંધ કદી તું ન રાખજે સૂઈ રહેલા તારા દેવને તું, તારામાં આજ તો જગાડજે ભાગે ના હૈયેથી એ ત્યાં સુધી હૈયે શાંતિ ન રાખજે સૂઈ રહેલા તારા દેવને તું, તારામાં આજ તો જગાડજે જંગમાં થાકજે ના કદી, પણ અસુરોને તું થકાવજે સૂઈ રહેલા તારા દેવને તું, તારામાં આજ તો જગાડજે ભગાડીને અસુરોને હૈયેથી, આનંદે સદા તું ન્હાજે સૂઈ રહેલા તારા દેવને તું, તારામાં આજ તો જગાડજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taara haiya maa rahel asurone, tu aaj to bhagadaje
sui rahel taara devane tum, taara maa aaj to jagadaje
karta rahyam chhe, saad e manamanyum samanana abhave
sui rahel taara devane tum, taara maa aaj to jagadaje
premani bhasha jo na samaje, to lala aankh taari kadhaje
sui rahel taara devane tum, taara maa aaj to jagadaje
mahenat taare karvi padashe, aalas tya to nahi chalashe
sui rahel taara devane tum, taara maa aaj to jagadaje
taaru j rakta pine taja banya che enathi sambhalaje
sui rahel taara devane tum, taara maa aaj to jagadaje
tu che shaktinum santana, nirash haiye kadi na lavaje
sui rahel taara devane tum, taara maa aaj to jagadaje
alamasta banela asuro same, jang aaj tu mandaje
sui rahel taara devane tum, taara maa aaj to jagadaje
bhagadava ene, taara jangane, bandh kadi tu na rakhaje
sui rahel taara devane tum, taara maa aaj to jagadaje
bhage na haiyethi e tya sudhi haiye shanti na rakhaje
sui rahel taara devane tum, taara maa aaj to jagadaje
jangamam thakaje na kadi, pan asuro ne tu thakavaje
sui rahel taara devane tum, taara maa aaj to jagadaje
bhagadine asuro ne haiyethi, anande saad tu nhaje
sui rahel taara devane tum, taara maa aaj to jagadaje
Explanation in English
In this wonderful Gujarati Bhajan Kakaji is encouraging to remove the demons (lust, anger, jealousy ) which reside in our hearts, And to revive the inner spirit which has gone asleep. So that the positivity remains around you.
Kakaji explains
To flee the demons staying in your heart today.
Awaken the sleeping God living within you.
You are always avoiding an arbitrary encounter with it face it.
Awaken the sleeping God living within you.
If anybody does not understands your language of love then you can remove your red eye's. Here Kakaji means to say express ryour anger. If things do not happen in a cool way.
Awaken the sleeping God living within you.
You shall have to work hard a lot, laziness shall not work there.
Awaken the sleeping God living within you.
Kakaji says to the Divine, As we are the Divines creation generated from him so he is asking the Supreme to take care of us, as we are your blood which has become fresh by drinking it.
You are the child of strength, never bring despair
in your life.
Awaken the sleeping God living within you.
The demons which are in pleasure. Put forth a war against these demons( lust, anger, jealousy).
Awaken the sleeping God living within you.
Never stop your fight to drive them away.
Awaken the sleeping God living within you.
Don't be at peace, until they do not leave your heart.
Awaken the sleeping God living within you.
Never get tired, unless & until you make these demons tired.
|