BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 586 | Date: 25-Oct-1986
   Text Size Increase Font Decrease Font

હૈયામાં જાગશે જે જે ભાવ, `મા' થી અજાણ્યા રહેશે નહિ

  Audio

Haiya Ma Jagshe Je Je Bhav, ' Maa ' Thi Ajanya Rehshe Nahi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-10-25 1986-10-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11575 હૈયામાં જાગશે જે જે ભાવ, `મા' થી અજાણ્યા રહેશે નહિ હૈયામાં જાગશે જે જે ભાવ, `મા' થી અજાણ્યા રહેશે નહિ
મનમાં કરશું જ્યારે, જેવા વિચાર, વિના વંચાયા એ રહેશે નહિ
જાશું જગમાં જ્યારે જ્યાં ને જ્યાં, `મા' હાજર રહ્યાં વિના રહેશે નહિ
કરશું કર્મો જ્યારે જ્યાં ને જ્યાં, નોંધાયા વિના એ રહેશે નહિ
બની અજાણ્યો, ફરીશ તું જગમાં, `મા' થી અજાણ્યો તું રહેશે નહિ
છુપાઈ, છુપાઈ, ફરીશ તું જગમાં, `મા' થી છુપાઈ તું શકીશ નહિ
કર્મો કરીશ તું જ્યારે ને જેવા, ફળ મળ્યા વિના તો રહેશે નહિ
પ્રારબ્ધમાં લખાવી આવ્યો છે તું જ્યાં, ભોગવ્યા વિના છૂટશે નહિ
`મા' માં વૃત્તિ જાશે તારી જ્યાં, મન સ્થિર થયા વિના રહેશે નહિ
હૈયાથી છૂટશે જ્યાં વિકાર, આનંદ આવ્યા વિના રહેશે નહિ
https://www.youtube.com/watch?v=VB4Xt6B5Rpc
Gujarati Bhajan no. 586 by Satguru Devendra Ghia - Kaka
હૈયામાં જાગશે જે જે ભાવ, `મા' થી અજાણ્યા રહેશે નહિ
મનમાં કરશું જ્યારે, જેવા વિચાર, વિના વંચાયા એ રહેશે નહિ
જાશું જગમાં જ્યારે જ્યાં ને જ્યાં, `મા' હાજર રહ્યાં વિના રહેશે નહિ
કરશું કર્મો જ્યારે જ્યાં ને જ્યાં, નોંધાયા વિના એ રહેશે નહિ
બની અજાણ્યો, ફરીશ તું જગમાં, `મા' થી અજાણ્યો તું રહેશે નહિ
છુપાઈ, છુપાઈ, ફરીશ તું જગમાં, `મા' થી છુપાઈ તું શકીશ નહિ
કર્મો કરીશ તું જ્યારે ને જેવા, ફળ મળ્યા વિના તો રહેશે નહિ
પ્રારબ્ધમાં લખાવી આવ્યો છે તું જ્યાં, ભોગવ્યા વિના છૂટશે નહિ
`મા' માં વૃત્તિ જાશે તારી જ્યાં, મન સ્થિર થયા વિના રહેશે નહિ
હૈયાથી છૂટશે જ્યાં વિકાર, આનંદ આવ્યા વિના રહેશે નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
haiyāmāṁ jāgaśē jē jē bhāva, `mā' thī ajāṇyā rahēśē nahi
manamāṁ karaśuṁ jyārē, jēvā vicāra, vinā vaṁcāyā ē rahēśē nahi
jāśuṁ jagamāṁ jyārē jyāṁ nē jyāṁ, `mā' hājara rahyāṁ vinā rahēśē nahi
karaśuṁ karmō jyārē jyāṁ nē jyāṁ, nōṁdhāyā vinā ē rahēśē nahi
banī ajāṇyō, pharīśa tuṁ jagamāṁ, `mā' thī ajāṇyō tuṁ rahēśē nahi
chupāī, chupāī, pharīśa tuṁ jagamāṁ, `mā' thī chupāī tuṁ śakīśa nahi
karmō karīśa tuṁ jyārē nē jēvā, phala malyā vinā tō rahēśē nahi
prārabdhamāṁ lakhāvī āvyō chē tuṁ jyāṁ, bhōgavyā vinā chūṭaśē nahi
`mā' māṁ vr̥tti jāśē tārī jyāṁ, mana sthira thayā vinā rahēśē nahi
haiyāthī chūṭaśē jyāṁ vikāra, ānaṁda āvyā vinā rahēśē nahi

Explanation in English:
Any feeling which awakens in the heart can't be unknown from the Divine Mother.
Whatever thoughts creep in the mind, won't remain unread by her.

Wherever you go in the world, Mother's presence shall be surely felt.
Whatever deeds (Karma) you do, shall not remain without being registered.

You can stay like a stranger in the world and roam, but you won't remain a stranger to the Universal Mother.
Whatever you do may you want to hide it from the world, but you won't be able to hide it from Universal Mother.

Whatever deeds you do you won't remain from getting the fruit.
Whatever you have got written in your destiny, you will have to suffer it.

As your inner instinct finds a way in the Universal Mother, your will become stable.
And as all the vices are released from the heart, you shall feel joy.

First...586587588589590...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall