Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 616 | Date: 14-Nov-1986
મળે જીવનમાં જો હેત સાચું હૈયાનું, બીજા હેતને કરવું શું
Malē jīvanamāṁ jō hēta sācuṁ haiyānuṁ, bījā hētanē karavuṁ śuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 616 | Date: 14-Nov-1986

મળે જીવનમાં જો હેત સાચું હૈયાનું, બીજા હેતને કરવું શું

  No Audio

malē jīvanamāṁ jō hēta sācuṁ haiyānuṁ, bījā hētanē karavuṁ śuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-11-14 1986-11-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11605 મળે જીવનમાં જો હેત સાચું હૈયાનું, બીજા હેતને કરવું શું મળે જીવનમાં જો હેત સાચું હૈયાનું, બીજા હેતને કરવું શું

મળે શીતળતા જો પૂનમની, બીજી શીતળતાની જરૂર છે શું

મળે જો તેજ સૂર્યનું, બીજા તેજને કરવું છે શું

મળે જો ગતિ પ્રકાશની, બીજી ગતિની જરૂર છે શું

મળે જો દાન `મા’ ની દયાના, બીજા દાનને કરવું છે શું

મળે જો કૃપા જીવનમાં `મા’ ની, બીજી કૃપાની જરૂર છે શું

મળે જો ચળકાટ વીજળીનો, બીજા ચળકાટને કરવું છે શું

મળે જો અડગતા હિમાલયની, બીજી અડગતાની જરૂર છે શું

મળે જો દુઃખમાં સાથ `મા’ નો, બીજા સાથને કરવો છે શું

મળે જો જીવન અણુમાંથી, બીજા ચમત્કારની જરૂર છે શું

મળે જો નિર્દોષતા બાળકની, બીજી નિર્દોષતાને કરવી છે શું

મળે જો શાંતિ `મા’ ના ચરણમાં, બીજા ચરણની જરૂર છે શું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

malē jīvanamāṁ jō hēta sācuṁ haiyānuṁ, bījā hētanē karavuṁ śuṁ

malē śītalatā jō pūnamanī, bījī śītalatānī jarūra chē śuṁ

malē jō tēja sūryanuṁ, bījā tējanē karavuṁ chē śuṁ

malē jō gati prakāśanī, bījī gatinī jarūra chē śuṁ

malē jō dāna `mā' nī dayānā, bījā dānanē karavuṁ chē śuṁ

malē jō kr̥pā jīvanamāṁ `mā' nī, bījī kr̥pānī jarūra chē śuṁ

malē jō calakāṭa vījalīnō, bījā calakāṭanē karavuṁ chē śuṁ

malē jō aḍagatā himālayanī, bījī aḍagatānī jarūra chē śuṁ

malē jō duḥkhamāṁ sātha `mā' nō, bījā sāthanē karavō chē śuṁ

malē jō jīvana aṇumāṁthī, bījā camatkāranī jarūra chē śuṁ

malē jō nirdōṣatā bālakanī, bījī nirdōṣatānē karavī chē śuṁ

malē jō śāṁti `mā' nā caraṇamāṁ, bījā caraṇanī jarūra chē śuṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Shri Devendra Ghia, fondly called Kaka, our Guruji is perceiving the omnipresence of Divine.

He is saying...

If one receives true love of heart then what is the need for any other love.

If one receives coolness of full moon , then what is the need for any other coolness.

If one receives brightness of sun, what is the need for any other brightness.

If one receives speed of light, then what is the need for any other speed.

If one receives the gift of Divine Mother's kindness, what is the need for any other kindness.

If one receives grace from Divine Mother, what is the need for any other grace.

If one gets a shine from lightning, what is the need for any other lightning.

If one receives stillness of Himalaya (mountains), then what is the need of any other steadiness.

If one receives company of Divine Mother at the time of grief then what is the need of other companionship.

When one gets life out of one cell, then what is the need of any other magic.

If one receives innocence of a child, then what is the need of any other innocence.

When one receives peace in Divine Mother's feet, then what is the need of any other feet.

Kaka is talking about existence of divinity everywhere. Divinity is present in true love, sun, moon, mountains and so on. When divinity is spread all around us then why do we search for it anywhere else. Kaka's message in this bhajan is very clear. Divine Mother is a symbol of innocence, purity, kindness and magic. She is the creator of this world and created life out of one cell. She is everywhere and in everything.
Scan Image

Gujarati Bhajan no. 616 by Satguru Devendra Ghia - Kaka
First...616617618...Last