BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 628 | Date: 27-Nov-1986
   Text Size Increase Font Decrease Font

સતયુગમાં પણ પડી હતી જરૂર, `મા' એ અવતાર લેવાની

  No Audio

Satyug Ma Pan Padi Hati Jarur, ' Maa ' Eh Avtaar Levani

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)


1986-11-27 1986-11-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11617 સતયુગમાં પણ પડી હતી જરૂર, `મા' એ અવતાર લેવાની સતયુગમાં પણ પડી હતી જરૂર, `મા' એ અવતાર લેવાની
કળિયુગમાં કથળી છે, સ્થિતિ, ઘડીઓ ગણવી રહી અવતારની
ભાઇ, ભાઈ દુશ્મન બન્યા, જરૂર થઈ ઊભી દુશ્મનને ભાઈ કહેવાની
કરુણાસાગર કરજે કરુણા, ઘડીઓ ગણવી રહી અવતારની
પુત્ર, પરિવારમાં પ્રેમ સુકાણાં, છે પૈસાની તો બલિહારી
નવા નવા નાટક જોવા મળતાં, ઘડીઓ ગણવી રહી અવતારની
વિના સંકોચે બોલાતું ખોટું, શરણે પડયું છે સાચ જૂઠાની
જીવન મૂલ્યો તો બદલાયાં, ઘડીઓ ગણવી રહી અવતારની
આયુષ્યો તો ટૂંકાવતા ગયાં, વાત નથી આ સમજાતી
અભિમાન હૈયે છે માનવમનમાં ઘડીઓ ગણાઈ રહી અવતારની
રહી છે ઋતુઓ બદલાતી, ધરતી રહી છે તો સુકાતી
માનવ માનવને હણી રહ્યો છે, ઘડીઓ ગણવી રહી અવતારની
કોલ દેતા ના અચકાતાં, રાખે ફિકર ન એ પાળવાની
પ્રભુ તું તો આવું ના કરતો, ઘડીઓ ગણીએ છીએ અવતારની
Gujarati Bhajan no. 628 by Satguru Devendra Ghia - Kaka
સતયુગમાં પણ પડી હતી જરૂર, `મા' એ અવતાર લેવાની
કળિયુગમાં કથળી છે, સ્થિતિ, ઘડીઓ ગણવી રહી અવતારની
ભાઇ, ભાઈ દુશ્મન બન્યા, જરૂર થઈ ઊભી દુશ્મનને ભાઈ કહેવાની
કરુણાસાગર કરજે કરુણા, ઘડીઓ ગણવી રહી અવતારની
પુત્ર, પરિવારમાં પ્રેમ સુકાણાં, છે પૈસાની તો બલિહારી
નવા નવા નાટક જોવા મળતાં, ઘડીઓ ગણવી રહી અવતારની
વિના સંકોચે બોલાતું ખોટું, શરણે પડયું છે સાચ જૂઠાની
જીવન મૂલ્યો તો બદલાયાં, ઘડીઓ ગણવી રહી અવતારની
આયુષ્યો તો ટૂંકાવતા ગયાં, વાત નથી આ સમજાતી
અભિમાન હૈયે છે માનવમનમાં ઘડીઓ ગણાઈ રહી અવતારની
રહી છે ઋતુઓ બદલાતી, ધરતી રહી છે તો સુકાતી
માનવ માનવને હણી રહ્યો છે, ઘડીઓ ગણવી રહી અવતારની
કોલ દેતા ના અચકાતાં, રાખે ફિકર ન એ પાળવાની
પ્રભુ તું તો આવું ના કરતો, ઘડીઓ ગણીએ છીએ અવતારની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
satayugamam pan padi hati jarura, 'maa' e avatara levani
kaliyugamam kathali chhe, sthiti, ghadio ganavi rahi avatarani
bhai, bhai dushmana banya, jarur thai ubhi dushmanane bhai kahevani
karunasagara karje karuna, ghadio ganavi rahi avatarani
putra, parivaramam prem sukanam, che paisani to balihari
nav nava nataka jova malatam, ghadio ganavi rahi avatarani
veena sankoche bolatum khotum, sharane padyu che saacha juthani
jivan mulyo to badalayam, ghadio ganavi rahi avatarani
ayushyo to tunkavata gayam, vaat nathi a samajati
abhiman haiye che manavamanamam ghadio ganai rahi avatarani
rahi che rituo badalati, dharati rahi che to sukati
manav manav ne hani rahyo chhe, ghadio ganavi rahi avatarani
kola deta na achakatam, rakhe phikar na e palavani
prabhu tu to avum na karato, ghadio ganie chhie avatarani

Explanation in English
In this soul searching bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka (Satguru Devendra Ghia) is narrating the state of the Dark Era that we are all living in. And, praying for God's incarnation to impact the collective Good.
He is saying...
In Satyug (Golden Era) also, Divine Mother had to incarnate,
In Kalyug (Dark Era), the world has degraded to the extent that moments are counted for her incarnation.
Brothers have become enemies, and enemies have selfishly become brothers.
O Mother, you are an ocean of compassion, please shower compassion, counting moments to your incarnation.
Love has dried up within families, and dominance of money is prevailing.
New dramas are encountered all the time, counting moments to your incarnation.
Without hesitation, lies are spoken, lying is principled, value and principles of true life are forgotten, counting moments to your incarnation.
Life span has reduced, this tale is not understood,arrogance has influenced hearts of humans, counting moments to your incarnation.
Seasons are changing, earth is drying, humans are killing humans, counting moments to your incarnation.
Humans don't hesitate to promise, there is no worry or care to fulfil that promise.
God, you please don't do such a thing, counting moments to your incarnation.
Kaka (Satguru Devendra Ghia) is explaining, Kalyug (Dark Era) is the time of ethical and moral degradation, it is the time of instant gratification and results. Disintegration of family values and endeavour of money pleasure is more rampant. Even Nature is crying for help. All are falling prey to greed, pride, anger and jealousy. Without incarnation of Divine Mother, true purpose of life in this world will never be realized. Even in Satyug (Golden Era), Divine Mother had to be incarnated to kill Demons, while In Kalyug, Demons are actually rampant. Without God's compassion and grace, suffering is not going to end. Kaka's prayer is for the whole existence.

First...626627628629630...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall