1986-12-20
1986-12-20
1986-12-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11649
પાંદડું ના હાલે માડી, પાંદડું ના હાલે
પાંદડું ના હાલે માડી, પાંદડું ના હાલે
તારી ઇચ્છા વિના માડી, જગમાં પાંદડું ના હાલે
શ્વાસ ના લેવાયે માડી, શ્વાસ ના લેવાયે
તારી ઇચ્છા વિના માડી, શ્વાસ ના લેવાયે
પાંપણ તો ના પલકે માડી, પાંપણ તો ના પલકે
તારી ઇચ્છા વિના માડી, પાંપણ તો ના પલકે
રાત ને દિન તો ના થાયે માડી, રાત ને દિન ના થાયે
તારી ઇચ્છા વિના માડી જગમાં રાત ને દિન ના થાયે
સંચાર તો ના થાયે માડી, સંચાર તો ના થાયે
તારી ઇચ્છા વિના માડી જગમાં સંચાર તો ના થાયે
સૂર્ય તો ના પ્રકાશે માડી, સૂર્ય તો ના પ્રકાશે
તારી ઇચ્છા વિના માડી, સૂર્ય તો ના પ્રકાશે
ભાગ્ય ના બદલાયે માડી, ભાગ્ય તો ના બદલાયે
તારી ઇચ્છા વિના માડી કોઈનું ભાગ્ય ના બદલાયે
દર્શન તો નવ થાયે માડી, દર્શન તો નવ થાયે
તારી ઇચ્છા વિના માડી તારા દર્શન તો નવ થાયે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પાંદડું ના હાલે માડી, પાંદડું ના હાલે
તારી ઇચ્છા વિના માડી, જગમાં પાંદડું ના હાલે
શ્વાસ ના લેવાયે માડી, શ્વાસ ના લેવાયે
તારી ઇચ્છા વિના માડી, શ્વાસ ના લેવાયે
પાંપણ તો ના પલકે માડી, પાંપણ તો ના પલકે
તારી ઇચ્છા વિના માડી, પાંપણ તો ના પલકે
રાત ને દિન તો ના થાયે માડી, રાત ને દિન ના થાયે
તારી ઇચ્છા વિના માડી જગમાં રાત ને દિન ના થાયે
સંચાર તો ના થાયે માડી, સંચાર તો ના થાયે
તારી ઇચ્છા વિના માડી જગમાં સંચાર તો ના થાયે
સૂર્ય તો ના પ્રકાશે માડી, સૂર્ય તો ના પ્રકાશે
તારી ઇચ્છા વિના માડી, સૂર્ય તો ના પ્રકાશે
ભાગ્ય ના બદલાયે માડી, ભાગ્ય તો ના બદલાયે
તારી ઇચ્છા વિના માડી કોઈનું ભાગ્ય ના બદલાયે
દર્શન તો નવ થાયે માડી, દર્શન તો નવ થાયે
તારી ઇચ્છા વિના માડી તારા દર્શન તો નવ થાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pāṁdaḍuṁ nā hālē māḍī, pāṁdaḍuṁ nā hālē
tārī icchā vinā māḍī, jagamāṁ pāṁdaḍuṁ nā hālē
śvāsa nā lēvāyē māḍī, śvāsa nā lēvāyē
tārī icchā vinā māḍī, śvāsa nā lēvāyē
pāṁpaṇa tō nā palakē māḍī, pāṁpaṇa tō nā palakē
tārī icchā vinā māḍī, pāṁpaṇa tō nā palakē
rāta nē dina tō nā thāyē māḍī, rāta nē dina nā thāyē
tārī icchā vinā māḍī jagamāṁ rāta nē dina nā thāyē
saṁcāra tō nā thāyē māḍī, saṁcāra tō nā thāyē
tārī icchā vinā māḍī jagamāṁ saṁcāra tō nā thāyē
sūrya tō nā prakāśē māḍī, sūrya tō nā prakāśē
tārī icchā vinā māḍī, sūrya tō nā prakāśē
bhāgya nā badalāyē māḍī, bhāgya tō nā badalāyē
tārī icchā vinā māḍī kōīnuṁ bhāgya nā badalāyē
darśana tō nava thāyē māḍī, darśana tō nava thāyē
tārī icchā vinā māḍī tārā darśana tō nava thāyē
English Explanation |
|
He is saying...
A leaf can not move, O Mother, a leaf can not move,
Without your will, a leaf can not move.
Can not take a breath, O Mother, can not take a breath,
Without your will, can not take a breath.
Can not blink an eyelid, O Mother, can not blink an eyelid,
Without your will, can not blink an eyelid.
Day and night can not happen, O Mother, day and night can not happen ,
Without your will, day and night can not happen.
Creation can not happen, O Mother. Creation can not happen,
Without your will, creation can not happen.
Sun can not shine, O Mother, sun can not shine,
Without your will, sun can not shine.
Destiny can not change, O Mother, destiny can not change ,
Without your will, destiny can not change.
Can not get your vision, O Mother, can not get your vision,
Without your will, can not get your vision.
Kaka is so beautifully, explaining that Divine Mother is the creator of this universe, is the Divine Shakti(energy) of the universe. She is Omnipresent, she is everywhere from the smallest particle like a leaf to the powerful particle like Sun. Without her energy there is no life, there is no movement, there is no day and night, there is no creation of any kind. And there is no surviving of the world. All powers of hers are the powers of the universal world force.
|