Hymn No. 662 | Date: 22-Dec-1986
|
|
Text Size |
 |
 |
1986-12-22
1986-12-22
1986-12-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11651
જગત માડી તુજને નમે, તું તો ભક્તોને નમે
જગત માડી તુજને નમે, તું તો ભક્તોને નમે કર્મોથી જગ સારાને બાંધે, પ્રેમ તો તને બાંધે સહુ જુએ દર્શનની રાહ તારી, તું રાહ ભક્તની જુએ દોડે સહુ તો તારા દ્વારે, સહાય કરવા તું તો દોડે જગમાં કોઈક તુજને સમજે, તું સદા સહુને સમજે સર્વે નીરખવા તુજને તલસે, તું સદા સર્વને નીરખી રહે સર્વે તારા પગલાં પૂજે, તું તો સંતોના પગલાં પૂજે પૂજન અર્ચન તુજને ચડે, તું તો પ્રેમથી સદા રીઝે સત્યમાં સદા તું તો રહે, સત્ય તો તને નિત્ય ગમે સદા જગ પર તું રાજ કરે, ભક્તો તારા હૈયે રાજ કરે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jagat maadi tujh ne name, tu to bhakto ne naame
karmothi jaag sarane bandhe, prem to taane bandhe
sahu jue darshanani raah tari, tu raah bhaktani jue
dode sahu to taara dvare, sahaay karva tu to dode
jag maa koika tujh ne samaje, tu saad sahune samaje
sarve nirakhava tujh ne talase, tu saad sarvane nirakhi rahe
sarve taara pagala puje, tu to santo na pagala puje
pujan archana tujh ne chade, tu to prem thi saad rije
satyamam saad tu to rahe, satya to taane nitya game
saad jaag paar tu raja kare, bhakto taara haiye raja kare
Explanation in English
Pujya Kaka, our Guruji is singing in praise of Divine Mother 's glory. The kind, glorious, gracious Mother's love is eternal and without obligation.
He is saying...
This world, O Mother, bows down to you, still you bow down to your devotees.
This world is bounded by their own karmas (actions), while you are bounded only with love.
Everyone waits to get your vision, still you are waiting for true devotee.
Everyone runs to your door for their selfishness, still you just run to help.
Only few understands you in this world , still you always understand everyone.
Everyone wants to see you, but you are looking out for all.
Everyone worships your feet, but you worship feet of saints.
Gifts and worship is offered to you, but you are invoked only with love.
You are always found in truth, truth is dear to you.
You rule over this world, and devotees rule over your heart.
Kaka (Satguru Devendra Ghia) is magnifying magnanimity of Divine Mother. She is so simple to please. All she needs from devotees is true love, and she is just waiting to acknowledge your love.
The very base of divinity is love.
|