Hymn No. 667 | Date: 02-Jan-1987
|
|
Text Size |
 |
 |
1987-01-02
1987-01-02
1987-01-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11656
હટાવી દે હૈયેથી જગની તો જૂઠી માયા
હટાવી દે હૈયેથી જગની તો જૂઠી માયા, જૂઠું છે જગ આ, ને જૂઠી છે તારી કાયા રહી ગાફેલ જગમાં કંઈક રહ્યાં એમાં ફસાયા, ચાલજે, ચેતીને, જ્યાં સુધી છે તારી કાયા મોહક છે જાળ એની, જાણીને કંઈક ભરમાયા, બનશે અઘરું, આંટા જો હૈયે એના વિંટાયા ના બનશે છૂટવું સહેલું, એકવાર એમાં ફસાયા, યત્ન સદા તો કરજો હૈયેથી એને હટાવવા કરી છે યાચના જેણે માયાપતિને બચાવવા ઉતરી કૃપા જે પર, એમાંથી એને બચાવ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
હટાવી દે હૈયેથી જગની તો જૂઠી માયા, જૂઠું છે જગ આ, ને જૂઠી છે તારી કાયા રહી ગાફેલ જગમાં કંઈક રહ્યાં એમાં ફસાયા, ચાલજે, ચેતીને, જ્યાં સુધી છે તારી કાયા મોહક છે જાળ એની, જાણીને કંઈક ભરમાયા, બનશે અઘરું, આંટા જો હૈયે એના વિંટાયા ના બનશે છૂટવું સહેલું, એકવાર એમાં ફસાયા, યત્ન સદા તો કરજો હૈયેથી એને હટાવવા કરી છે યાચના જેણે માયાપતિને બચાવવા ઉતરી કૃપા જે પર, એમાંથી એને બચાવ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hatavi de haiyethi jag ni to juthi maya,
juthum che jaag a, ne juthi che taari kaaya
rahi gaphela jag maa kaik rahyam ema phasaya,
chalaje, chetine, jya sudhi che taari kaaya
mohaka che jal eni, jaani ne kaik bharamaya,
banshe agharum, anta jo haiye ena vintaya
na banshe chhutavum sahelum, ekavara ema phasaya,
yatna saad to karjo haiyethi ene hatavava
kari che yachana jene mayapatine bachavava
utari kripa je para, ema thi ene bachavya
Explanation in English
This Gujarati bhajan is on Self Realization. Shri Devendra Ghia, Pujya Kaka, our Guruji is trying to invoke you to go within, and is highlighting, what is Seen and Unreal, and what is Not Seen, but Real.
He is saying...
Please remove the attraction of this fake illusion of this world from your heart,
This world is not real, and the body of yours is also not real.
Staying engulfed in this worldly affairs, many are just trapped in there.
You should walk carefully till the time you are entrapped in the body.
The binding net of this world is very attractive and many are deluded by it.
It is not that easy to come out, once you are trapped in it.
Please make sincere efforts with your heart and mind to come out of it.
Whoever has prayed to God to be saved from illusion,
God has bestowed grace upon them and save them.
Kaka (Satguru Devendra Ghia) is illuminating that the world is unreal, our existence as this body is also unreal. They are all transcendental in nature. We are all embodied souls. A soul is a part of Supreme Soul. This body is just an instrument to serve the purpose of soul to merge with The Supreme(origin). We have to invoke our soul and complete the mission of merging with The Supreme. The final release. It takes many lives and many efforts to redeem one's soul. And it is impossible without Divine Grace. Soul is healed by being with Divine through prayers.
|